ચીકી:- બોયફ્રેન્ડ !!!🤣😂🤣🤣
એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :‘હલ્લો…હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’સંબંધી : ‘અરે વાહ… સરસ…કેવા છે સામે વાળા લોકો…?’ભાઈ : ‘એકદમ આપણાં જેવા…’સંબંધી : ‘લે, તો પણ કર્યું?’🤣😂🤣🤣 ટીચર:- ભુલ થાય ત્યારેમાફી માંગે એને શું કહેવાય?ચિંટૂ:- સમજદાર.ટીચર:- સરસ…અને ભુલ ના હોય તો પણમાફી માંગે એને શું કહેવાય?ચીકી:- બોયફ્રેન્ડ !!!🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more