આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪
પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કેલીલાં શાકભાજી ખાનારા લોકોનેઆંખોની કોઈ તકલીફ નથી હોતી. પુત્ર : સહેલું છે પપ્પા,તમે કદી કોઈ ઘોડા કે બકરીનેચશ્મા પહેરેલા જોયા છે.😅😝😂😜🤣🤪 દીકરો : આપણા દેશનો કાયદો પુરુષોનેબે પત્ની કરવાની કેમ ના પાડે છે? પિતા : જેને રક્ષણની જરૂર છેતેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more