પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.😅😝🤣😂🤪

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થનાકરી રહ્યો હતો.હે પ્રભુ ન્યાય કરો…હે પ્રભુ ન્યાર કરો…હંમેશા કુંભના મેળામાંભાઇ ભાઇને જુદા પાડો છોક્યારેક,પતિ પત્ની પર પણ તે ટ્રાય કરો…😅😝🤣😂🤪 પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતા કહ્યુંબજાર માંથી મારા માટે કોઇ એવી વસ્તુલઇને આવો જેનાથી હું સુંદર દેખાવું……પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

કોઇની પણ નથી માનતી…😅😝🤣😂🤪

પતિ : તારા બાપની દાઝ્યા પરડામ દેવાની આદતી ગઇ નથી!!પત્ની : હવે શું થયું?પતિ : આજે ફરીથી તેમણે મને પૂછ્યું કેમારી છોકરી જોડે લગ્ન કરીને તમેખુશ તો છો ને??😅😝🤣😂🤪 શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી??…તો..આટલું ધ્યાનથી ના વાંચો…કોઇની પણ નથી માનતી…😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નું…😅😝😂😜🤣🤪

છોકરી : જાનું, મને એવી રીતે પ્રપોઝ કર કે,આજ સુધી દુનિયામાં કોઈ છોકરાએકોઈ છોકરીને મેરેજ માટેપ્રપોઝ ના કર્યું હોય… છોકરો : કમીની, કુત્તી, હલકટ, નાલાયક…આઈ લવ યુ ! ક્યાં મુજસે શાદી કર કેતું જિંદગીભર મેરા ખૂન પીના પસંદ કરોગી ?😅😝😂😜🤣🤪 છોકરી (છોકરાને) : મેરા બચ્ચા,મેરા જાનું, મેરા શોના, મેરા સ્વીટુ,મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નું…ક્યાં … Read more

ચંપલ પહેરવાનું રાખો !’😅😝😂😜🤣🤪

એક દર્દી આવીને ડોક્ટર આગળ કહેવાલાગ્યો, ‘ડોક્ટર,મને લુઝ-મોશનની તકલીફ છે,પણ કોઈ દવાની અસર થતી નથી.’ડોકટરે સલાહ આપી,‘તમે લીંબુ ટ્રાય કરી જોયું ?’દર્દીએ કહ્યું,‘હા પણ જયારે હું લીંબુ કાઢી લઉં છુંત્યારે લુઝ-મોશન ફરી ચાલુ થઇ જાય છે !😅😝😂😜🤣🤪 દર્દી : ‘ડોક્ટર,મારું પેટ એટલું બધું વધી ગયું છે કેહું વાંકો વળીને મારા બુટની દોરીપણ બાંધી શકતો નથી.’ … Read more

બસ દૂધ પી જવાનું.😅😝😂😜🤣🤪

ગોલીને તેની સાસરી વાળાએ જમવા બોલાવ્યો.તેણે 25 રોટલી ખાધી.આ જોઈને સાસુ ટેંશનમાં આવીને બોલી,જમાઈરાજ ભોજનની વચ્ચે વચ્ચેપાણી પણ પીવું જોઈએ.ગોલી : હું તો પીઉં જ છું.સાસુ : મેં તો નથી જોયું.ગોલી : અરે પહેલા વચ્ચેનો ભાગ તો આવવા દો,હજી તો શરૂઆત થઈ છે.😅😝😂😜🤣🤪 ટપ્પુ : દૂધ બગડી ન જાય એ માટેશું ઉપાય કરવો જોઈએ? ગોલી … Read more

ઊંધો કરીને મૂકી દઉં છું.😅😝😂😜🤣🤪

પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.હવે પતિ હોસ્પિટલમાંતેના સાળાના છોકરાની બાજુના બેડ પરઈલાજ કરાવી રહ્યો છે.😅😝😂😜🤣🤪 ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈત્યારે શું કરે છે? નેહા : હું માત્ર જોતી … Read more

દેશમાં દુકાળ પડ્યો છે.😅😝😂😜🤣🤪

છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : તેં કહેવત નથી સાંભળી કેલોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪 છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર … Read more

મારી પાસે ભેંસ કેમ ઊભી છે…😅😝😂😜🤣🤪

સોરી, ફ્લાઇટ ફુલ છેઅમે તમને અને તમારા વાઈફને સાથેસીટ નહી આપી શકીએ… તમારી સીટ17D અને તમારા વાઈફની 27 B પતિ: આને માટે કોઈ વધારાનો ચાર્જઆપવાનો છે.?….!😅😝😂😜🤣🤪 પત્નિ : તમારા વાળ તો જુઓ,જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય… પતિ : એટલે જ તોહું એટલી વાર થી વિચારૂં છું કેમારી પાસે ભેંસ કેમ ઊભી છે…😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ટાઈપ કયુઁ – કેવું છે માથાનો દુખાવો.😅😝😂😜🤣🤪

કાંતિ : માથાના દુખાવાની ગોળી આપો…કેમિસ્ટ : પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો? કાંતિ : આ લો… કેમિસ્ટ : અત્યારે ચલાવી લઉં છુ,નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રિપ્શન જોઈશે,દર વખતે 😡વાઈફ નો ફોટો બતાવો એ ના ચાલે…😅😝😂😜🤣🤪 પતિએ પત્નીના સમાચાર પૂછવાટાઈપ કયુઁ – કેવું છે માથાનો દુખાવો.અને ટાઈપ ગયું કેવી છો માથાનો દુખાવો.. ઓફિસથી રજા થઈ 4 કલાક થયાપતિ ઘરે જવાની … Read more

તો બીટુને જ રડવા દો…😲😅😝😂😜🤣🤪

વહુ : હું લેટ નાઈટ પાર્ટીમાં જાવ છું.. સાસુ : આ બધું અમારા ઘરમાંનથી ચાલતું બેટા.. વહુ : એટલે જ હું બહાર જાવ છું..😅😝😂😜🤣🤪 પતિ: બીટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવી ને સુવડાવીકેમ નથી દેતી…? પત્નીઃ હાલરડું સંભળાવું તોપાડોશી કહે છે કે ભાભી આના કરતાંતો બીટુને જ રડવા દો…😲😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more