ચીજોને તરત ઓળખી કાઢે છે.’😅😝😂😜🤣🤪

સવારે ઊઠીને મમ્મીએ ગટુને ફરિયાદકરી, ‘ગટુ તું તો હવે હદ કરે છે હો ?કાલે રાતના સૂતા સૂતા તેએટલી બધી લાતો મારી છે કેમારી કમર તૂટી ગઈ !’ગટુએ મો ફુલાવીને જવાબ દીધો,‘જયારે જયારે હું સારું ફૂટબોલ રમું છું,ત્યારે જ તું આવું જ કહે છે !’😅😝😂😜🤣🤪 ગટુ દોડતો દોડતો આવીને મમ્મીને કહેવાલાગ્યો, ‘મમ્મી, મમ્મી, ઝટ કર !આ … Read more

મુસીબતો ભૂલી જવાય છે.😅😝😂😜🤣🤪

ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, ‘ગાંડા… ઈ સાપ ડંખ મારવા નહીંપણ એની ઝેરની કોથળી ભરવા આયવો છે !’😅😝😂😜🤣🤪 પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં … Read more

મોટરસાઈકલનું શું કરીશ.🤣😂🤣🤣

એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.તો બધા ટેસ્ટ લઈશ.સાસુએ કહ્યુ : હું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કેતુ મારી વહુ બનવાનો લાયક છે કેનહિ તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.સાસુઃ તેનો શું અર્થ ?છોકરીઃ આઈ આઈ ટી…સાસુઃ કોમામાં … Read more

કોઈ વાત ઢંગની નથી.🤣😂🤣🤣

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટનટાંકી રહ્યો હતો…પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,વહુ ઘરે આવી,તો પણ તુ પોતાના જીન્સ પરજાતે બટન ટાંકે છે?પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…આ જીન્સ એનું છે…પિતાજી બેભાન….🤣😂🤣🤣 જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાંકોઈ વાત ઢંગની નથી.બહુ ફરિયાદ કરી.બધી વાતો સાંભળ્યા પછીસાસુ બોલી. સાસુઃ હા બેટા,ખબર છે એટલા માટે તોકોઈ ઢંગનો છોકરો … Read more

છેડો પણ જડતો નથી…🤣😂🤣🤣

સુખી સંસાર માટે બે ટિપ્સ: ૧. પત્ની બોલતી હોય ત્યારેશાંત રહેવું.૨. પત્ની શાંત હોય ત્યારેબોલવું નહીં.🤣😂🤣🤣 ખબર નઈ…માણસો પોતાનો સાચો પ્રેમકેવી રીતે ગોતી લેતાં હોય છે.અમુકને તો સેલો ટેપ નોછેડો પણ જડતો નથી…🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

પપ્પુએ કર્યો વિરોધ . . .🤣😂🤣🤣

સમગ્ર રસાયણ શાસ્ત્રનેધ્રુજાવી નાખ્યું.શિક્ષક : કયા પ્રવાહી અને ઘનપદાર્થો ભેગાં કરવાથીઝડપથી વાયુ બને છે?પપ્પુ : “રસાવાલા બટેકા”🤣😂🤣🤣 ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પરપપ્પુએ કર્યો વિરોધ . . .પપ્પુનું કહેવું હતું કે,તે પછી આર્ટ્સ અને કોમર્સવાળાક્યાં જશે…???🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

શરીરમાં આટલી શુગર છે…🤣😂🤣🤣

પતિ અને પત્ની બહાર ફરવા નીકળવાના હતા.પત્ની તૈયાર થઇને આવી અનેપતિને પૂછ્યું : કેવી લાગું છે?પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી.પત્ની ખુશ થઇને: એમ, ડોન વાળી પ્રિયંકાજેવી કે ક્રિશ વાળી???પતિ- ના બરફી વાળી પ્રિયંકા જેવી!!!🤣😂🤣🤣 પતિ- સેલ્ફ કંટ્રોલ તોકોઇ તારાથી શીખે!!પત્ની- (ખુશ થઇને) એમ,હવે મેં શું કર્યું!!પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…તેમ છતાં કદી જીભ … Read more

ત્યારે એક સરસ કવિતા હતી,😅😝😂😜🤣🤪

પતિ ઓફિસ જતી વખતે : સવાર સવારમાંહાથ-પગ પર શું લગાવી રહી છે?પત્ની : એલોવેરા ક્રીમ છે,તે ત્વચાને કોમળ બનાવે છે.પતિ : એવી કોઈ ક્રીમ નથી આવતીજેને લગાવવાથી સ્વભાવ પણથોડો કોમળ બની જાય?પત્ની : શોધી જ રહી છું, જો મળશેતો 1 ટાંકી ભરીને મંગાવીશ, અને તમનેથોડા દિવસ તેમાં જ બોળીને રાખીશ.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું :બાળપણમાં જ્યારે … Read more

બંટી ઊંડા વિચારમાં પડી ગયો.😅😝😂😜🤣🤪

ઝબલા થેલી બંધ થઇ ગઇ હોવાથીકોપોઁરેશન વાળા પકડી ના જાય એ બીકેએક ભાઇ સવારે દુધ લેવા લોટો લઇને ગયા તો સ્વચ્છ ભારત અભિયાન વાળાપકડીને લઇ ગયા. બહુ તકલીફ છે ભાઇ આમાં જીવવું કેમ.😅😝😂😜🤣🤪 એકવાર બંટી એક છોકરીના પ્રેમમાં પડ્યો.તે દરરોજ તેણીને સોસાયટીની નજીકથી ઓફિસ અનેઓફિસથી તેણી સોસાયટીની નજીક મુકવા જવા લાગ્યો.એક દિવસ રસ્તામાં છોકરી બહુ … Read more

મહિલાઓ તમારી નબળાઈ છે.😅😝😂😜🤣🤪

પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?પતિ : હું.પત્ની : કઈ રીતે?પતિ : તું બ્યુટી પાર્લર જાય છે અનેહું નથી જતો.એ તો ભગવાનનો આભાર છે કે,પતિ હંમેશા સુંદર જ હોય છે,નહિ તો બે-બે લોકોનું બ્યુટી પાર્લર જવું કેટલુંભારે પડી જાય.😅😝😂😜🤣🤪 પતિએ પત્નીને કહ્યું : તું તો મારી શક્તિ છે.પત્નીને આ વાત ઘણી ખરાબ લાગી ગઈ.પતિ … Read more