મેં આજ સુધી કોઈનું સાંભળ્યું નથી.😅😝😂😜🤣🤪
રસ્તામાં એક માણસે બીજા માણસનેઅટકાવીને પૂછ્યું, ભાઈ સાહેબ,ભાભીજી ડાબોળી છે કે શું? બીજો માણસ : હા,પણ તમને કેવી રીતે ખબર? પહેલો માણસ : કારણ કે,તમારો જમણો ગાલ સોજાયેલો છે.😅😝😂😜🤣🤪 ખબર નહિ લોકો પોતાની પત્નીથી આટલા ડરે કેમ છે? આ બાબતે તો ભાઈ હું ઘરનો રાજા છું.જો હું ઠંડા પાણીથી વાસણ ધોવાના મૂડમાં છું, તો ઠંડા … Read more