ADVERTISEMENT
ADVERTISEMENT

બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅

છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો સાત લખી છે.છગન : તારી વાત જુદી છે. તું પરણેલો છે.😅 😝😂 😜 🤣 🤪 છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો.મગને પૂછ્યું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એટલે છેવટે બોર્ડ કાઢી નાખ્યું.😅

ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે,10 રૂપિયા ઓછા આપ્યા છે,ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?દુકાનદાર : પણ આ પહેલા મેં તમને ભૂલથી10 રૂપિયા વધુ આપ્યા હતાત્યારે તો તમે કંઈ ન બોલ્યા.ગ્રાહક : મારો નિયમ છે કે દરેક માણસનેસુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.😅 😝😂 😜 🤣 🤪 આબુ પર્વતના એક ખતરનાક વળાંક આગળકાર ઊભી … Read more

શું તમે તેને સ્ટેશન લેવા ગયા હતા?😅

ડોક્ટર : શું તકલીફ છે?દર્દી : હું કેમ કહું? તમે શોધો મને કઈ બીમારી છે.તમે ડોક્ટર છો કે હું?ડોક્ટર (નર્સને) : આને ઓપરેશન થિયેટરમાંલઈ જાઓ અને જમણુ ફેફસુ અનેકિડની બંને બહાર કાઢી લો. તે બંને સડેલા છે.દર્દી (ગભરાઈને) : શું તમે પાગલ છો?મને પગમાં દુ:ખાવો છે.ડોક્ટર : શાંતિથી બેસ, ડોક્ટર તું છે કે હું.😅 😝😂 … Read more

મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅

એક મહિલા મોલમાં ખરીદી કરવા ગઈ.કેશ કાઉન્ટર પર પેમેન્ટ કરવા માટે પોતાનું પર્સ ખોલ્યું,તો દુકાનદારે તેના પર્સમાં ટીવીનું રિમોટ જોયું.દુકાનદારથી રહેવાયું નહિ અને તેણે પૂછ્યું,તમે હંમેશા તમારી સાથે ટીવીનું રિમોટ રાખો છો?મહિલા : ના, હંમેશા નહીં.પણ આજે મારા પતિએ મારી સાથે ખરીદી કરવા આવવાની ના પાડીતેથી હું ટીવી પર તમિલ ધાર્મિક ચેનલ લગાવીને રિમોટ સાથે … Read more

તો સારી ક્વોલિટીની ટૂથપેસ્ટ વાપર.😅

મારો એક મિત્ર હંમેશા મને કહેતો કેભાઈ કંઈક અલગ કર.તો મેંતેની ગર્લફ્રેન્ડને તેનાથીઅલગ કરી દીધી.હવે તેવિફરેલા સાંઢની જેમ મને શોધી રહ્યો છે.😅 😝😂 😜 🤣 🤪 ગર્લફ્રેન્ડ ગુસ્સામાં બોલી : તને શું ખબર?મારા દરેક શ્વાસ પર છોકરાઓ મરે છે.બોયફ્રેન્ડ : તો સારી ક્વોલિટીની ટૂથપેસ્ટ વાપર.😅 😝 😂 😜 🤣 🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ જશે.😅

છોકરો : શું તું મને પ્રેમ કરે છે?છોકરી : ના.છોકરો : તો પછીતારી બહેનપણીને પૂછી જો,કદાચ તે થોડો ઘણો કરતી હોય.😅 😝😂 😜 🤣 🤪 પત્ની : સાંભળ,મારી ત્વચા બહુ ઓઈલી થઈ ગઈ છે.મને કહે ને,મારે શું કરવું જોઈએ?પતિ : આ લે વિમ બાર,તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ જશે.😅 😝 😂 😜 🤣 🤪 (નોંધ … Read more

પણ શું કરું? સંતાન છે તું મારું…😅

પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા વર્માજીનુંતેની ઓફીસની સેક્રેટરી સાથેચક્કર ચાલી રહ્યું છે.સંજુ : તો મને કેમ મારી રહી છે?પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅 😝 😂 😜 🤣 🤪 બાળક : મમ્મી હું કેવી … Read more

અને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.😅

સાળી : બનેવી ‘પ્રેમ’, લગ્ન પહેલાકરવો જોઈએ કે લગ્ન પછી?બનેવી : ક્યારે પણ કરો,પરંતુ પત્નીને ખબર ન પડવી જોઈએ.😅😝😂😜🤣🤪 પતી : રસોડામાં જાય છે અનેતેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,તેને ટોકે છે, આ શું કરી રહી છે?તેને ન ફેરવ, એમ તો બળી જશે રોટલી,જલ્દી કર બળી જશે રોટલી.પત્ની (ગુસ્સામાં) : હવે તમે મને શીખવાડશોરોટલી … Read more

છોકરો : સ્વામી. મેડમ બેહોશ…😅

પ્રેમી (પ્રેમિકાને) : રીપ્લાઈ કેમ નથી કરતી?પ્રેમિકા : હાથમાં મહેંદી લગાવી છે,તો રીપ્લાઈ કેવી રીતે કરું?પ્રેમી : સારું,હું હમણાં તારા ઘર પાસેથી જ પસાર થયો હતો,મેં તો તને રસોડામાં જોઈ હતી,સાચું કેમ નથી બોલતી કેબળેલી કડાઈને ઈંટથી ઘસીને સાફ કરી રહી હતી.😅😝😂😜🤣🤪 મેડમ (સ્કુલમાં) : એય અહિયાં આવ.. થોડું કામ છે.છોકરો (ગુસ્સા થી?) : મેડમ,તમે … Read more

શું આપ મારી સાથે લગ્ન કરશો?😅

સુરેશ : જીન્સ કરતા પાયજામોક્યારે સારો લાગે છે?રમેશ : જ્યારે કીડીજીન્સમાં ઘુસી જાય ત્યારે.😅😝😂😜🤣🤪 છગનને તેની ઓફિસમાં કામ કરતીએક છોકરી ખુબ પસંદ હતી.એક દિવસ તેણે હિંમત કરીને તેને સીધુંલગ્ન માટે પ્રપોઝ કર્યું.છગન (છોકરીને) : ડાર્લિંગ શું તું મારી સાથેલગ્ન કરીશ?છોકરી : પહેલા તારી ભાષા સુધાર.છગન : બહેન,શું આપ મારી સાથે લગ્ન કરશો?😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more