અભી ફ્રી હો તો ઉપર દેખો…😅😝😂😜🤣🤪

દરેક સફળ પુરુષની મહેચ્છાઓ ૭૬૫૪૩૨૧નાક્રમમાં હોય છે :૭ આંકડાનો પગાર૬ આંકડાની બચત૫ બેડરૂમનો બંગલો૪ વ્હીલર વાહનો૩ વિકનું વેકેશન૨ મસ્ત ગલફ્રેન્ડ, અને૧ મૂંગી પત્ની !😅😝😂😜🤣🤪 ફ્રી હો તો નીચે દેખો…………અભી ફ્રી હો તો ઉપર દેખો…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

તને પાપ કે પુણ્ય ન લાગે.😅😝😂😜🤣🤪

બોસ : છગનભાઈ પહેલાં તો તમેઓફિસે મોડા આવતા અનેવહેલા જતા રહેતા.અને છેલ્લા થોડા દિવસોથી તમેવહેલા આવો છો અને મોડા જાઓ છો.શું કારણ?છગન : સાહેબ,હમણાં મારાં સાસુ રોકાવા આવ્યા છે!😅😝😂😜🤣🤪 પત્ની : કોઈ અન્ય પુરુષ મારારૂપની પ્રશંસા કરે, અનેહું ખુશ થાઉં તો મને પાપ લાગે? પતિ : ના બકા! કોઈ જૂઠું બોલેએમાં તને પાપ કે પુણ્ય … Read more

“અડધો કપ” જ કહે છે?😅😝😂😜🤣🤪

પુત્ર : પપ્પા,કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથીબીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય?પપ્પા : વિશ્વાસઘાત. પુત્ર : અને સામા પક્ષમાંથીકોઈ આપણા પક્ષમાં જોડાય તો?પપ્પા : એને હૃદયપરિવર્તન કહેવાય?😅😝😂😜🤣🤪 આટલું સંશોધન કર્યા પછી પણકોઈ એ શોધી શક્યું નથી કે, સંબંધીઓને ચા માટે પૂછોતો તેઓ શા માટે ફક્ત“અડધો કપ” જ કહે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

તેના જવાબને 5 કરોડ મળ્યા.😅😝😂😜🤣🤪

પત્નીને બ્યુટી પાર્લરમાંવાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોતતો તે પોતે જ કરી દેત.પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતીત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કેઆ મોટી થઈ ગઈ છેઆટલુ કામ તો જાતે કરી જ લેશે.😅😝😂😜🤣🤪 પપ્પુને 1 … Read more

એ રાત્રે જોરજોરથી😅😝😂😜🤣🤪

પપ્પુ : મમ્મી, મને 500 રૂપિયા આપો.મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા,આજે તને 1 રૂપિયો નહી મળે.પપ્પુ : જો તું મને 500 રૂપિયા આપીશ તોહું તને કહીશ કે,પપ્પા ગઈકાલે એકલા હતાત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.પપ્પુ : પપ્પા તેને કહી રહ્યા હતા કેતું આજકાલ કપડા ચોખ્ખા કેમ … Read more

વહુ : સરપ્રાઈઝ દેવી તી.😅😝😂😜🤣🤪

બે મહિલાઓ વાતો કરી રહી હતી.પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલાએક બાબાજીએ કહ્યું હતું કે,ભગવાન તને એટલું આપશે કેતારાથી સચવાશે નહિ.બીજી મહિલા : તો પછી શું થયું?પહેલી મહિલા : હવે ખબર પડીતે વજનની વાત કરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪 સાસુ : તને તો રસોઇ બનાવતાં જનથી આવડતું, લગન પેહલા આ કેમ નહીં કીધું? વહુ : સરપ્રાઈઝ દેવી … Read more

તરત જ પત્નીની કમેન્ટ આવી,😅😝😂😜🤣🤪

એક બહેનપણીએ બીજી બહેનપણીનેકીધું, મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.કહે છે કે તું જ સાત જન્મ સુધીમારી પત્ની રહેજે.બીજી બહેનપણી બોલી,આ પુરુષો આવા જ હોય છે,સાતમાં જન્મથી આગળબીજી કોઈને કહી રાખ્યું હોય છે.😅😝😂😜🤣🤪 પતિએ ઓફિસમાં બેઠા બેઠાસોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, ‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…’ તરત જ પત્નીની કમેન્ટ આવી, ‘ધરતી … Read more

મેરે દિલ કા લે ગયે ચેન…😅😝😂😜🤣🤪

શિક્ષક : દુર્ભાગ્ય અને દુર્દશામાં શું તફાવત છે?બાળક : સર જો આ શાળામાં આગ લાગીઅને શાળાની હાલત કફોડી થાયતો તેને દુર્દશા કહેવામાં આવે છે.અને જો આટલી આગમાં પણતમે બચી ગયાતો તેને અમારું દુર્ભાગ્ય કહેવાય.પછી શું… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…😅😝😂😜🤣🤪 શિક્ષક : નોટ અને પેન ક્યાં છે?બાળક : જબસે આપકો દેખા,ક્યા નોટ ક્યા પેન…તેરે મસ્ત મસ્ત … Read more

પંડિત બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪

ટીટુ : પપ્પા, મને ગીટાર અપાવો. પપ્પા : ના,તું તે વગાડીને બધાને પરેશાન કરીશ. ટીટુ : નહીં કરું પપ્પા,રાત્રે બધા સુઈ જશે પછી વગાડીશ બસ.😅😝😂😜🤣🤪 એક મહિલાએ પંડિતજીને ઘરની સમૃદ્ધિનોઉપાય પૂછ્યો.પંડિતજી : દીકરી, પહેલી રોટલી ગાયને ખવડાવોઅને છેલ્લી રોટલી કૂતરાને.મહિલા : પંડિતજી,હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.પંડિતજી : ના હોય,જરા વિસ્તારથી … Read more

ગીફ્ટ આપવા માટે બેસ્ટ છે.😅😝😂😜🤣🤪

સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો કરાવીનેતેની હાલત એવી કરી દે કે, તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જબંધ કરી દે.😅😝😂😜🤣🤪 ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુતેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.દુકાનદાર : સર,કોને ગિફ્ટ આપવાનું છે?પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,તો એને … Read more