બોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪

પપ્પુએ ટપ્પુને પૂછ્યું : ભાઈ,આ સુખ શું હોય છે? ટપ્પુ : ખબર નહીં ભાઈ,મારાં તો નાની ઉંમરે જલગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜🤣🤪 પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એબોલી … Read more

તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪

પતિ : સાંભળ,મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.પત્ની : વાહ, તમે તેની પાસે શું માંગ્યું?પતિ : મેં કહ્યું, તારું મગજ 10 ગણું વધારી દે.પત્ની : તો તેણે એવું કર્યું?પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,શૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,જવાબ શૂન્ય જ રહે છે.હવે પતિ ગાયબ છે.😅😝😂😜🤣🤪 શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ … Read more

પ્રેમિકા : ના, હું એવી છોકરી નથી,😅😝😂😜🤣🤪

કામવાળી બાઈ આગળનો બાકી પગારલેવા આવી.પત્ની બોલી : જો,અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.કામવાળી બોલી : શેઠાણી,પુરુષનો હાથ તો પુરુષનો જ હાથહોય છે ને.આ સાંભળીને પતિને ખુશી પણ થઈઅને દુઃખ પણ થયું.😅😝😂😜🤣🤪 સ્માર્ટ છોકરીનો સ્માર્ટ જવાબ. પપ્પુ (પ્રેમિકાને) : લગ્ન પછી તું અલગ ઘરનીમાંગણી તો નહિ કરે ને? પ્રેમિકા : ના, હું એવી છોકરી … Read more

છેડો પણ જડતો નથી…🤣😂🤣🤣

સુખી સંસાર માટે બે ટિપ્સ: ૧. પત્ની બોલતી હોય ત્યારેશાંત રહેવું.૨. પત્ની શાંત હોય ત્યારેબોલવું નહીં.🤣😂🤣🤣 ખબર નઈ…માણસો પોતાનો સાચો પ્રેમકેવી રીતે ગોતી લેતાં હોય છે.અમુકને તો સેલો ટેપ નોછેડો પણ જડતો નથી…🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

કોઈ ઢંગનો છોકરો ના મળ્યો…🤣😂🤣🤣

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટનટાંકી રહ્યો હતો…પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,વહુ ઘરે આવી,તો પણ તુ પોતાના જીન્સ પરજાતે બટન ટાંકે છે?પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…આ જીન્સ એનું છે…પિતાજી બેભાન….🤣😂🤣🤣 જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાંકોઈ વાત ઢંગની નથી.બહુ ફરિયાદ કરી.બધી વાતો સાંભળ્યા પછીસાસુ બોલી. સાસુઃ હા બેટા,ખબર છે એટલા માટે તોકોઈ ઢંગનો છોકરો … Read more

મોટરસાઈકલનું શું કરીશ.🤣😂🤣🤣

એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.તો બધા ટેસ્ટ લઈશ.સાસુએ કહ્યુ : હું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કેતુ મારી વહુ બનવાનો લાયક છે કેનહિ તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.સાસુઃ તેનો શું અર્થ ?છોકરીઃ આઈ આઈ ટી…સાસુઃ કોમામાં … Read more

સાંભળી તો બેભાન થઈ ગયા.🤣😂🤣🤣

એક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજીએરિક તમ નપામ્રધૂ.એરિક તમ નપાદ્યમ. આ શ્લોકનો અર્થ શું થાય છે.ગુરુજીએ આ શ્લોક બધા સંસ્કૃત પુસ્તકમાં તેમજ ગ્રંથોમાં ખૂબ શોધ્યો.બધા સંસ્કૃતના જાણકારોને પણ આ શ્લોકનો અર્થ પૂછ્યો ખૂબ મહેનત કરી,રાત દિવસ એક કરી દીધા.પરંતુ ક્યાંય પણ આ શ્લોકનો અર્થ તેમને ન મળ્યો.પરંતુ છાત્ર તેમને વારેઘડીએ આ જ પ્રશ્ન પૂછતો.હવે … Read more

પ્રકાશનું વીજળીનું બિલ છે.🤣😂🤣🤣

એક છોકરો ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરી રહ્યો હતો.ટી.ટી.એ તેની પાસે ટિકિટ માંગી તો બોલ્યો કે ટિકિટ નથી.ટી.ટી. બોલ્યો કેમ?છોકરોઃ લીધી નથી.ટી.ટી. કેમ ના લીધી ?છોકરોઃ બસ એમ જ.ટી.ટી. ડર ના લાગ્યો કે પકડાઈ જઈશ તો પેનલ્ટી લાગશે?છોકરોઃ મે વિચાર્યુ કે કોઈ સજ્જન ટી.ટી.હશે તો છોડી દેશે અને જો કોઈ બદમાશ હશે તો ચાર્જ કરશે….હવે … Read more

પપ્પાના ખોળામાં બેસી ગયો.😅😝🤣😂🤪

શિક્ષક: તે કદી કોઇ સારું કામ કર્યું છે?ચિંટૂ: હાંશિક્ષક: કયું??ચિંટૂ : એક વાર એક દાદાજી જતા હતા.તેની પાછળ મેં કૂતરું છોડી દીધું.દાદાજી જલ્દી ઘરે પહોંચી ગયા.થયું ને સારું કામ…😅😝🤣😂🤪 એક છોકરીલાંબા સમયથી બસમાં ઊભી હતી.ચિંટૂ : તમે મારી જગ્યા બેસી જાવછોકરીએ ચિંટૂનેજોરથી એક લોફા માર્યોચિંટૂ : ભલાઇનો તો જમાનો જ નથી…એમ કહી તે…તેના પપ્પાના ખોળામાં … Read more

આજે વાઇફનો બર્થ ડે હતો…😅😝🤣😂🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને લડ્ડાક જઇએ.બીજો મિત્ર : હા યાર,ચલ જઇએ.ત્રીજો મિત્ર : અરે પણ આપણી જોડે તોસાયકલ પણ નથી?પહેલો મિત્ર : જોયું! મને ખબર હતી કેતું દારૂ પી જ નથી રહ્યો ખાલી નમકીન ખાય છે.!!!😅😝🤣😂🤪 બંતા : આજે તો માંડમાંડ બચી ગયો…સંતા : કેમ?એવું તો શું થયું??બંતા … Read more