ક્યારેક ક્યારેક…😅😝🤣😂🤪

પતિ તેની પત્નીના ફોટો પરડાર્ટ ફેંકી રહ્યો હતોબાજુ વાળા રૂમમાં રહેલી પત્નીએપતિને પૂછ્યું,પત્ની : શું કરો છો?પતિ : તને મિસ કરી રહ્યો છું?😅😝🤣😂🤪 અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું??…ક્યારેક ક્યારેક…તેવી છોકરી જોડે પણ તમારા લગ્ન થઇ શકે છેજેને તમે સાત જન્મોમાં પણ ના પટાવી શકો!!!😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

આઇ લવ યુ ટુ!!!!😅😝🤣😂🤪

એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયોકાઉન્ટર ક્લાર્ક- તમે કંઇ કહેવા માંગો છો?દારૂડિયો- જેને પણ આ આંખો આપોતેને કહેજો કેમારી આંખો બે પેગ પછી જ ખુલે છે!!!😅😝🤣😂🤪 પડોશીની પત્નીએ મેસેજ કર્યોપડોશીની પત્ની : મેં હાલ જ વોટ્સઅપ જોઇન કર્યું છે.શું તમને ખબર છે,આ શબ્દોનો મતલબ શું થાય“IDK, LY, TTYL”???પડોશી : “I don’t know, Love you,Talk to … Read more

ક્રોમ્પોમાઇઝ કરી લઇએ.😅😝🤣😂🤪

એક દારૂડિયો એરપોર્ટ પર ઊભો હતોએક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને જોઇને તે બોલ્યોઅબે, ટેક્સી લઇ આવ!યુવક- હું પાઇલોટ છું. ટેક્સી ડ્રાઇવર નહીં.દારૂડિયો- એમ,તો જા એક હવાઇ જહાજ લઇને આવ.મારે કોલાબા જવું છે!!😅😝🤣😂🤪 પતિ પત્નીની વચ્ચે ઝગડો થયોબન્ને જણાએ સાંજ સુધી એક બીજાથી વાત ના કરી.સાંજે પત્ની કહ્યું સાંભળોઆમ ઝગડાતા સારા ના લાગીએ આપણેક્રોમ્પોમાઇઝ કરી લઇએ.પતિ- શું … Read more

મસ્ત હતો બીજા પણ મોકલ.😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ આવ,અને સરખું ચેક કરીને લાવજે.થોડા સમય પછીદીકરો : લો પપ્પા.પપ્પા : આમાં એક ઓછી કેમ છે?દીકરો : હું ચેક કરીને લાવ્યો છું એટલે.😅😝😂😜🤣🤪 વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએદીકરાને મેસેજ કર્યો,પપ્પા : ઓય, જોક્સ મોકલ.દીકરાએ મેસેજ કર્યો :અત્યારે હું ભણી રહ્યો છું, થોડી વાર પછી…પપ્પા : મસ્ત હતો બીજા … Read more

ઘુસી ગયેલા કુતરાને શોઘવા માઙયા…😅😝😂😜🤣🤪

અમદાવાદ માં દુકાન પર પાટિયું:અમારે ત્યાં સ્વેટર પર લેમીનેશન કરીઆપવામાં આવશે. લો બોલો,તરત એક બીજી દુકાન પર પાટિયું લાગ્યુ👇 અમારે ત્યાં રેઇનકોટમાં ઉનનું અસ્તરનાખી આપવામાં આવશે.કોમ્પિટીશનતો જોવો.😅😝😂😜🤣🤪 બેંકમાં કેશિયરે મોટેથી ૩-૪ વાર બુમ પાઙી…. “કુતરું.. કુતરું…”બધા લોકો ગભરાઈને આમતેમ ખસીને બેંકના ચારે ખુણામાંઘુસી ગયેલા કુતરાને શોઘવા માઙયા… થોડી વાર થયા બાદ ખબર પડી કેજે બેન … Read more

પપ્પુ : જેને ઉતાવળ હોય એ…!!😅😝😂😜🤣🤪

કાર્ડિયોલોજિસ્ટ: તમારે 3 બ્લોક છે… પેશન્ટ -નહીં સIહેબ 4 છે.એક પાલડીમાં, બીજો બોપલમાં,ત્રીજો મણિનગરમાં અને ચોથો ચાંદખેડામાં. કાર્ડિયોલોજિસ્ટ : સરસ,એમાંથી 1 વેચી નાખજો પરમ દિવસેતમારુ બાયપાસ કરવાનું છે.😅😝😂😜🤣🤪 (ટીચર એ ક્લાસ માં પૂછ્યું) ટીચર : કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ : જેને ઉતાવળ હોય એ…!! પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

સરસ ફોટો બનાવી દવ….😅😝😂😜🤣🤪

પાલનપૂરના માજી સુરત તેમના દીકરાને ત્યાંરહેવા ગયા હતા.બાજુમાં અસલ સુરતી રહે તો હતોસુરતી મોટેથી ફોન ઉપર વાત કરતો હતોમાજી ને ફોન ઉપરની વાત સંભળાતી હતીતેમને તેના દીકરાને કહ્યું આ ભાઈના કોઈઓળખીતા કાશીબાનું અથાણું ચોરાયું છે.તે સુરતમાં અથાણા પણ ચોરાય છે.ફોન પર વાત ચાલતી હતીછોકરાએ ધ્યાનથી સાંભળ્યું તો જણાયું કેતે ભાઈ, કોઈને ફોન નંબર લખાવતો હતોતે … Read more

કોણ હશે એ ખુશનસીબ ?’😅😝😂😜🤣🤪

સંતાએ બંતાને કહ્યું : ‘ઓયે,મુઝે મેરે બેટે પે બડા ગરુર હૈ !વો મેડિકલ કોલેજ મેં હૈ !’ ‘અચ્છા ? વો ક્યાં સ્ટડી કર રહા હૈ ?’ ‘વો નહીં ! સારે ડોક્ટર લોગ ઉસ કોસ્ટડી કર રહે હૈ !’😅😝😂😜🤣🤪 એક રૂપાળી યુવતીએ જ્યોતિષીને પૂછ્યું,‘હું બે છોકરા જોડે પ્રેમમાં છું,તો મારા લગ્ન કોની જોડે થશે ?કોણ હશે … Read more

ઉંદરથી કોણ ડરે છે.😅😝😂😜🤣🤪

મોહન : આજે જીવનમાં પહેલી વખતએલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ખૂલી.મિત્ર : કેમ,અત્યાર સુધી એલાર્મનો અવાજકાને નહોતો પડતો.મોહન :ના, એવું નથી. પણ આજેપત્નીએ ઘડિયાળ મારા માથા પર ફેંકી.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની અડધો કલાકથી ઝઘડી રહ્યાંહતાં. એવામાં પતિ બરાડ્યો :મારી અંદરના પ્રાણીને જગાડીશ નહિ! પત્ની : ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

તમારા માટે ઉપયોગી થશે.😅😝😂😜🤣🤪

ડોક્ટર દર્દીને : તમે એક દિવસમાં કેટલી સિગારેટ પીઓ છો?દર્દી : 20.ડોક્ટર : જુઓ, જો તમારે મારી પાસે સારવાર કરાવવી હોયતો તમારે સિગારેટનો ત્યાગ કરવો પડશે.એક કામ કરો, નિયમ બનાવો કે જમ્યા પછી જ સિગારેટ પીવી.દર્દીએ ડોક્ટરની સલાહ સ્વીકારીઅને સારવાર શરૂ કરી.થોડા મહિના પછી દર્દીની તબિયત સંપૂર્ણપણે સુધરી ગઈ.ડોક્ટર : જુઓ,મેં જણાવેલી પરેજીથી તમારી તબિયત … Read more