નિયમ ઈ નિયમ…😅😝😂😜🤣🤪

જેને સારી રીતે હિન્દી બોલતા ના આવડતુંહોય એને હિન્દી ન બોલવું જોઈએ. કાલે એક જણાએ એનો ઘરવાળીનેप्रियतमाની જગ્યાએ प्रेतात्मा કઈ દીધી. બિચારો કાલનો ભૂખ્યો બેઠો છે.😅😝😂😜🤣🤪 શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈબોમ્બ મુકી જાય તો તમે શું કરશો? પીંટુ: 5/10 minutes રાહ જોઈ,જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાંજમા કરાવી દેવાનો… નિયમ ઈ નિયમ…😅😝😂😜🤣🤪 … Read more

એકબીજાને આપતા હોય તો..!!😅😝😂😜🤣🤪

હરિભાઈએ ડેન્ટીસ્ટને છેલ્લી વખત મળ્યાપછી ઘણી બધી રૂટકેનાલ અનેદાંતો પર ચઢાવેલી caps જોઇનેતેમના ધર્મપત્ની બોલ્યાં. “તમારા મોઢામાં હવે દાંત કરતા સિરામિકવધુ છે, એટલે હવે તમે કોલગેટની જગ્યાએહાર્પિક વાપરવાનું રાખો!!!”😅😝😂😜🤣🤪 પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય અનેસ્ત્રી સન્માનની. પણ, હરામ બરોબર જો બેયએકબીજાને આપતા હોય તો..!!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

રૂપિયા ઉધાર જોઈએ છે..😅😝😂😜🤣🤪

આફ્રિકાથી આવેલા એક ભાઇએભાવનગરમાં કોઈ ને પુછયુ ‘ભાઇ, ઢસા જવુ છે.અહીં થી કેવી રીતે જવાય..??..ઢસા જવા માટે તમારે ધોળા થઈ ને જવુ પડે.આફ્રિકન ભાઇએ માંડી વાળ્યુ.સાલુ ધોળા તો કેમ થવુ..??😅😝😂😜🤣 સવાર સવાર મા એક દોસ્ત નો ફોન આવ્યો.કહે કે મારે લાખ રૂપિયા ઉધાર જોઈએ છે.. મે કીધું પૈસા તો નથી પણ તે મનેએ લાયક સમજયો … Read more

જન્મોમાં પણ ના પટાવી શકો!!!😅😝🤣😂🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને લડ્ડાક જઇએ.બીજો મિત્ર : હા યાર,ચલ જઇએ.ત્રીજો મિત્ર : અરે પણ આપણી જોડે તોસાયકલ પણ નથી?પહેલો મિત્ર : જોયું! મને ખબર હતી કેતું દારૂ પી જ નથી રહ્યો ખાલી નમકીન ખાય છે.!!!😅😝🤣😂🤪 અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું??…ક્યારેક ક્યારેક…તેવી છોકરી જોડે પણ તમારા લગ્ન … Read more

તને મિસ કરી રહ્યો છું?😅😝🤣😂🤪

પડોશીની પત્નીએ મેસેજ કર્યોપડોશીની પત્ની : મેં હાલ જ વોટ્સઅપ જોઇન કર્યું છે.શું તમને ખબર છે,આ શબ્દોનો મતલબ શું થાય“IDK, LY, TTYL”???પડોશી : “I don’t know, Love you,Talk to you later!”પડોશીની પત્ની : નો પ્રોબ્લેમ,હું તમને પછી પૂછી લઇશ,આઇ લવ યુ ટુ!!!!😅😝🤣😂🤪 પતિ તેની પત્નીના ફોટો પરડાર્ટ ફેંકી રહ્યો હતોબાજુ વાળા રૂમમાં રહેલી પત્નીએપતિને પૂછ્યું,પત્ની … Read more

બે પેગ પછી જ ખુલે છે!!!😅😝🤣😂🤪

એક દારૂડિયો એરપોર્ટ પર ઊભો હતોએક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને જોઇને તે બોલ્યોઅબે, ટેક્સી લઇ આવ!યુવક- હું પાઇલોટ છું. ટેક્સી ડ્રાઇવર નહીં.દારૂડિયો- એમ,તો જા એક હવાઇ જહાજ લઇને આવ.મારે કોલાબા જવું છે!!😅😝🤣😂🤪 એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયોકાઉન્ટર ક્લાર્ક- તમે કંઇ કહેવા માંગો છો?દારૂડિયો- જેને પણ આ આંખો આપોતેને કહેજો કેમારી આંખો બે પેગ પછી જ … Read more

મન રાખી તમને માફ કરી દઇશ.😅😝🤣😂🤪

એક સંતાની હીટ એન્ડ રન કેસમાં ધરપકડ થઇ.પોલિસ- તે 20 લોકોને કેવી રીતે ઉડાવી દીધા?સંતા – હું ફૂલ સ્પીડે જતો હતો.મેં જ્યારે બ્રેક મારવાનો ટ્રાય કર્યો તો મને ખબર પડી કેમારી બ્રેક ફેલ છે.પોલિસ- તો?સંતા- મેં સામે જોયું તો એક બાજુ 2 માણસો જઇ રહ્યા હતા અનેબીજી બાજુ એક લગ્નની જાન.હવે તમે જ કહો હું … Read more

“ભાડમાં જાય બધુ કામ”😅😝🤣😂🤪

બકો : સર મારે,મારી પત્ની જોડે બહાર ફરવા જઉં છે…રજા જોઇએ છે.બોસ : રજા તો નહીં મળે . . .બકો : થેક્યૂ સો મચ સર,મને ખબર હતી કે મુશ્કેલીના સમયેએક પુરુષ જ બીજા પુરુષના કામમાં આવશે.😅😝🤣😂🤪 કામ કરીને થાકી ગયેલી મહિલાઓ માટે યોગાસન1.પહેલા તો ખુરશી પર બેસો.2.પોતાના માથાને પાછળની બાજુ ટેકવો3.આંખો બંધ કરો, અને ઊંડો … Read more

પહેલા પાના પર શું લખું?😅😝😂😜🤣🤪

એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું વજન કર્યુંઅને કહ્યું કે 30 રૂપિયા આપો.કાકા બોલ્યા : દીકરા, આમાં 742 જ દાણા હશે?છોકરાએ હા કહેતાં કહ્યું : કાકા તમે ઘરે જઈને ગણી લેજો,કારણ કે મારા પપ્પાએ કહ્યું છે કે,એક કિલો દાળમાં … Read more

પ્રેમ જ નથી કરતા.😅😝😂😜🤣🤪

પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની – તો શું થયું?પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું.પત્ની બેભાન…😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ … Read more