તો મેં પણ એવું જ કર્યું.😅😝😂😜🤣🤪
એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના ફોનનું બેલેન્સ અનેનેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.’તમામ પતિઓના હિતમાં જાહેર.😅😝😂😜🤣🤪 બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ … Read more