માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪

ડોક્ટર : (સ્ત્રી દર્દીને) તમારા દાંત અનેવાળને જોઈનેતમારી વયની જાણ નથી થતી. લેડીઝ : તો પછી મારી વયકેટલી લાગે છે ? ડોક્ટર : ચાલીસ-પચાસથી ઓછી નહી.😅😝😂😜🤣🤪 એક બ્યુટી પાર્લરની બહાર એક લાઈનલખી હતી, “અહીથી નીકળનારી છોકરીઓને જોઈનેસીટી ન મારશો,એ તમારી માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

તેને જોઈ અંદરો અંદર વાતો થવા લાગી.😅😝😂😜🤣🤪

છોકરો બાઇક ચલાવતો હતો.એવામાં એક છોકરી પોતાની સ્કૂટી વડે તેનેઓવરટેક કરીને આગળ નીકળી ગઈ.છોકરાએ બૂમ પાડી : “એ ભેંસ….”છોકરીએ પાછળ જોયું અનેબુમો પાડવા લાગી : ગધેડા, કૂતરા, વાંદરા…ત્યારે અચાનક છોકરીનો અકસ્માત થયોતે ભેંસ સાથે અથડાઈ.મોરલ : છોકરીઓ ક્યારેય સમજી શકતી નથીકે છોકરો આખરે શું કહેવા માંગે છે.😅😝😂😜🤣🤪 એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, પંડિતજી સ્ટેજ … Read more

“મારો હાથ પકડો મને બીક લાગે છે!”😅😝😂😜🤣🤪

પતિ : “મારા શેઠ,બોલેલા શબ્દો જ્યાં સુધી પાછા નહીં ખેચેત્યાં સુધી હું નોકરીએ જવાનો નથી.” પત્ની : “એવું તે તમારા શેઠે તમનેશું કહ્યું હતું!” પતિ : “કાલથી કામ પર નહીં આવતા.”😅😝😂😜🤣🤪 એક કેદીને ફાં-સીની સજા કરવામાં આવી. ઈલેકટ્રિક કરંટવાળી ખુરશીમાં બેસાડીકરંટ ચાલુ કરતાં પહેલાં જેલરે પુછ્યું, “તારી છેલ્લી ઈચ્છા શું છે?” કેદી : “મારો હાથ … Read more

– ગોલમાલ રિટન્સ !😅😝😂😜🤣🤪

સચમુચ, યે દુનિયા બડી ગોલ હૈ,પ્રૂફ ચાહિયે ? પઢો…કોક્રોચ ચૂહે સે ડરતા હૈ,ચૂહા બિલ્લી સે,બિલ્લી કુત્તે સે,કુત્તા આદમી સે,આદમી અપની ગર્લફ્રેન્ડ સે, ઔરગર્લફ્રેન્ડ કોક્રોચ સે ડરતી હૈ !😅😝😂😜🤣🤪 તમારી કોઈ જાડીપાડી ગર્લફ્રેન્ડતમને છોડીને જતી રહી હોય, પણ એ પાછી આવે તો એને શું કહેવાય ?– ગોલમાલ રિટન્સ !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

સરળ હપ્તેથી લેવા માંગુ છું.😅😝😂😜🤣🤪

છગન : દુનિયા મારી નોંધ લે,મને જોઈને ચોંકી ઊઠે એવું કાંઈ કરવું છે.કોઈ આઈડિયા આપ.મગન : સહેલું છે યાર!હાથી પર શીર્ષાસન કર,પછી ફોટો પડાવ ને પછી એનેઊંધો લટકાવી દે. પછી જોઈ લે મજા!😅😝😂😜🤣🤪 મગનભાઈએ સાયકલની દુકાન કરી.એમનો પેહેલો જ ઘરાક મોહન કડકો બન્યો. છગન કડકો : મારે એક સાયકલ લેવી છે,પણ સરળ હપ્તેથી લેવા માંગુ … Read more

‘ખામોશી’ માં રહે છે.😅😝😂😜🤣🤪

છગન : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાંપરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીનેએક પણ શબ્દ કહ્યો નથી. મગન : બહુ સારું, પણ એવું કેમ? છગન : તેને પસંદ નથી કેજયારે તે બોલતી હોય ત્યારેકોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.😅😝😂😜🤣🤪 પુરુષ લગ્ન પહેલા ‘ગર્મજોશી’ માં હોય છે લગ્ન પછીથોડા દિવસો સુધી ‘મદહોશી’ માં હોય છે, અને … Read more

જેવો તને રોલ મળ્યો છે.😅😝😂😜🤣🤪

છગન : યાર, મને લાગતું હતું કેઆ દુનિયામાં હું જ મૂર્ખ છું.મગન : કેમ શું થયું?છગન : કાલે મેં મારી પત્નીનેકાશ્મીરી સફરજન લાવવાનું કહ્યું હતું.મગન : તો શું થયું?છગન : આજે કાશ્મીરથી ફોન આવ્યો કેતેણે સફરજન ખરીદી લીધાં છે.😅😝😂😜🤣🤪 છગન : ડિરેકટર સાહેબ,આ ફિલ્મમાં મારો રોલ એક ગાંડાનો છે.તેમાં સારામાં સારી એકિટંગ કરવા મારે શું … Read more

પહેલા ટેક્સીનું મીટર બંધ કર !’😅😝😂😜🤣🤪

એક એન્જિનીયરીંગનો સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે.ટ્રેન દુરથી આવી રહી છે, પોતે હજી પાટાથી ઘણો દુર છે.એ ફટાફટ ગણતરી કરવા માંડે છે…વી (ટ્રેન ની સ્પીડ) = ૧૦૦ કિમિ.ડી (ડિસ્ટન્સ) = ૧ કિમિ.ડબલ્યુ (વજન) = ૬૫ કેજીઆઈ (ઈમ્પેક્ટ) = ૧૦૦૦ ટનહવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસરટ્રેનના એન્જિન આગળ પહોચી શકું ?ઓ માય … Read more

દુનિયા જોઉં છું.😅😝😂😜🤣🤪

જૂની ચીજોની હરાજીમાં ભેગી થયેલી ભીડમાંએક મહાશયનું પાકીટ ખોવાઈ ગયુંજેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા.મહાશયે આગળ આવીને જાહેરમાંકહ્યું : મારું એક પાકીટ હમણાં ખોવાયું છે.તેમાં સાત હજાર રૂપિયા રોકડા છે.જે કોઈને મળ્યું હોય તે મને આપી જશે તોતેને હું 300 રૂપિયાનું ઈનામ આપીશ.ભીડમાં ઊભેલા એક માણસેકહ્યું : આપણા સવા ત્રણસો….!’😅😝😂😜🤣🤪 ટ્રાફિક સિગ્નલ પર…બોયફ્રેન્ડ : હું … Read more

વહેલો આવ્યો છું.😅😝😂😜🤣🤪

એક ખીચોખીચ ભરેલી બસમાંમોન્ટુ એક ટકલા માણસને બિલકુલઅડીને બેસી ગયો.ટકલા માણસે ગુસ્સામાં કહ્યુ :‘હજી નજીક આવી જાને મારા માથા પર જ બેસી જા’મોન્ટુ : ના કાકા,હું અહી જ ઠીક છું,ત્યાંથી તો લપસી જવાનો ડર રહે છે.😅😝😂😜🤣🤪 શિક્ષક : તું ક્લાસમાં 25 મિનિટમોડો કેમ આવ્યો?મોન્ટુ : સર હું તમારા વર્ગ માટેમોડો નથી પડ્યો,હું આગળના વર્ગ માટે … Read more