કોઈ મારો પીછો કરે છે.😅😝😂😜🤣🤪
સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું,તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આ જડીબુટ્ટીઓબહુ મુશ્કેલીથી મળે છે?વૈદ : ના ના…વાત એમ નથી.અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે,પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.😅😝😂😜🤣🤪 દર્દી : ડોક્ટર સાહેબ,મને વિચિત્ર બીમારી થઈ છે.મને રોજ એવો વહેમ થાય છે કેકોઈ મારો પીછો કરે છે.ડોક્ટર : ભાઈ,એ તો તારું પાછલુ બીલવસૂલ કરવા … Read more