ઉઃ ભૂલ.🤣😂🤣🤣

એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.એક મહિલાએ પંડિતજીને ઘરનીખુશહાલીનો ઉપાય પૂછ્યો..પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવઅને છેલ્લી રોટલી કૂતરાનેમહિલાઃ પંડિતજી હું એમ કરુ…પહેલી રોટલી પોતે ખઈશ.. અને..છેલ્લી રોટલી પોતાના પતિ ખવડાવીશપંડિત બેભાન!!!🤣😂🤣🤣 પ્રઃ દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે?ઉઃ ઘરવાળી.પ્રઃ કેવી રીતે?ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.પ્રઃ દુનિયાનો સૌથી સસ્તો મજૂર … Read more

પત્નીએ ધારીને જોતા પૂછ્યુ….🤣😂🤣🤣

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અનેલગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.સોનુઃ અને છોકરાઓ?મોનુઃ છોકરાઓને શું,લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અનેલગ્ન પછી પત્નીનો.🤣😂🤣🤣 હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો … Read more

5-10 મિનિટ માટે…🤣😂🤣🤣

એક સમય હતો કે જ્યારે સવરે-સવારેશ્યામ વાંસળી વગાડે ત્યારેગોપીયોં બહાર આવતી હાતી…આજે આ સમય છે કે જ્યારેકાચરાવાળો સાઇરેન કે સીટી વગાડે છે,ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે…🤣😂🤣🤣 તુ ક્યા છે?અરે જ્યા છે, ત્યા જ રહેજે5-10 મિનિટ માટે…કેમકે બહાર વાંદરા પકડવા વાળાઆવ્યા છે.દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…પાગલ, આટલુ તો તારા માટેકરીજ શકુ છુ…🤣😂🤣🤣 (નોંધ : આ … Read more

બોસ : રજા તો નહીં મળે . . .😅😝🤣😂🤪

ખુશ કેમ રહેવું એ તો કુકર પાસેથી શીખવા જેવું છે… ઉપર પ્રેશર નીચે આગ તો પણ બિન્દાસ સીટી મારતો રહે છે…😅😝🤣😂🤪 બકો : સર મારે,મારી પત્ની જોડે બહાર ફરવા જઉં છે…રજા જોઇએ છે.બોસ : રજા તો નહીં મળે . . .બકો : થેક્યૂ સો મચ સર,મને ખબર હતી કે મુશ્કેલીના સમયેએક પુરુષ જ બીજા પુરુષના … Read more

રોમાં છે કે નહી? તેમ….😅😝🤣😂🤪

પ્રેમિકા : જો તું મને સાચ્ચો પ્રેમ કરતો હશે નેતો તું મારી માટે ચાંદ તોડી લાવશે?પ્રેમી : હું તો તોડી લાવીશ,પણ પછી પૃથ્વીની આજુબાજુકોણ આટા મારશે…???તારો બાપ!!!😅😝🤣😂🤪 ફિલ્મના ઇન્ટરવલ પછીસ્વીટીએ છેલ્લી સીટ પર બેઠેલા ભાઇનું પૂછ્યુંસ્વીટી- હે ભાઇ,હમણાં બહાર જતી વખતે મેં તમારો પગ કચડ્યો હતો?યુવક- હા, હવે શું માફી માંગવા આવી છે કેફરી પગ … Read more

નહીં કરી શકું ને!!!😅😝🤣😂🤪

પુત્ર : પપ્પા પ્રેમ એટલે શું?પપ્પા : બલિદાનપુત્ર : અને લગ્ન એટલે?પપ્પા : આત્મ બલિદાન!!!😅😝🤣😂🤪 પત્ની : મને નથી લાગતું હું બચીશ,મને લાગે છે કે હું મરી જઇશ!!પતિ : હું પણ મરી જઇશ!!પત્ની : પણ હું તો બિમાર છું માટે મરીશ,તમે કેમ આવું બોલો છો?પતિ : હું આટલી ખુશી સહનનહીં કરી શકું ને!!!😅😝🤣😂🤪 (નોંધ : … Read more

કોણે અપલોડ કર્યું!!!😅😝🤣😂🤪

પત્ની : આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?પતિ : કંઇ નહીં…એક ભાઇની 1000 રૂપિયાની નોટગુમ થઇ ગઇ હતી.પત્ની : તો શું તમે તે નોટ શોધવામાંતેની મદદ કરતા હતા???પતિ : ના ના…હું તો તે નોટ પર ઊભો હતો!!!😅😝🤣😂🤪 મગન : અરે કાલે તારી પત્નીજોર જોરથી કેમ બૂમો પાડતી હતી?…અવાજ છેક મારા ઘર સુધી આવતો હતો!!છગન … Read more

ડિઝાઇનર પીસ છે!!!!😅😝🤣😂🤪

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું? નોકરાણી : હા મેડમ,અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમસૌથી સ્વાદિષ્ટ હતો.😅😝🤣😂🤪 પતિ અને પત્ની ફરવા નીકળ્યા.અચાનક જ પતિને ઠોકર લાગી અનેતેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.તેને થયું કે કદાચ તેની પત્નીતેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.પત્ની : તેવું વિચારતા પણ નહીં.ડિઝાઇનર પીસ છે!!!!😅😝🤣😂🤪 (નોંધ : … Read more

તુમ્હારે જૈસા હી ‘લેઝી’ હો ગયા હું !😅😝😂😜🤣🤪

આજકલ કોમન હો ગયા, ઐસે પૂછના કે…‘હાઉ આર યુ ?’‘વોટ આર યૂ ડુઈંગ ?’‘હાઉ ઈઝ યોર ડે ?’‘વોટ આર યોર પ્લાન્સ ?’તો મૈ ને સોચા તુમ સે આજ કુછ અલગ સાસવાલ પૂછ લે…સુબહ ઉઠકર છી છી કર લી ?😅😝😂😜🤣🤪 કભી કભી મેં ભૂલ જાતા હું યે પૂછના કે‘આર યૂ ઓકે ?’કભી કભી મૈ તુમકો ‘હાય … Read more

‘સર, આ ઇન્ક્વાયરી છે કે ઇન્વિટેશન?’😅😝😂😜🤣🤪

એક સરકારી ઓફીસની બિલ્ડિંગનાપરસાળમાં બોર્ડ મારેલું હતું : ‘અહી અવાજ કરવો નહીં.’ એની નીચે કોઈએ ઉમેરો કર્યો :‘નહીતરઅમે જાગીને કામ કરવા લાગીશું.’😅😝😂😜🤣🤪 એક ઉચ્ચ કક્ષાની મિટિંગમાં સી.એમ સાહેબેબધા તરફ ઊડતી નજર નાંખીનેએક સવાલ પૂછ્યો કે ‘અહી ડ્રીંક્સ કોણ લે છે ?’ મિટિંગમાં બે મિનીટ માટે શાંતિ છવાઈ ગઈ. પછી એક ઓફિસરે શાંતિ તોડતા નમ્રતાપૂર્વકસવાલ કર્યો … Read more