મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪
માણસ સૌથી વધુ માફી કોની સામેમાંગતો હોય છે ?બોસ સામે ?પત્ની સામે ?પ્રેમિકા સામે ? ના…ભીખારીઓ સામે !‘માફ કરો ભાઈ, આગે જાઓ…’😅😝😂😜🤣🤪 પ્રેમિકા (ફોનમાં) :‘નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે…નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે… પ્રેમી : રહેવા દે, મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more