હા, મારા સેન્ડલ છે, આપું!!!😅😝🤣😂🤪
એક ચાંદની રાતે…એકાંતમાં…સુમસામ રસ્તા પર…એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતા.છોકરાએ બાઈક રોકી.છોકરી ઉતરી.છોકરાએ તેના હાથ પકડ્યો છોકરી શરમાઇછોકરોઃ ‘‘બકા,શરમાજે પછી,હાલ ધક્કો લગાવ, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.”😅😝🤣😂🤪 એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશેપતિ : શું લઇ આવી છે થેલીમાં,કંઇ ખાવાની આઇટમ?પત્ની : હા, … Read more