ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ બેહોસ થઇ ગયો.😅

મનુષ્ય : ભગવાન,છોકરીઓ હંમશા સારી હોય છે,પણ પત્ની આટલી ખતરનાક કેમ હોય છે?ભગવાન : કારણ કે છોકરીઓ હું બનાવું છું,અને પત્ની તમે બનાવો છો,તમારી સમસ્યા, તમે જ ઝેલો.😅 😝 😂 😜 🤣 🤪 પત્નીએ સવારે ઉઠતા જ પોતાના પતિનેપંખા સાથે દોરડું બાંધતા જોયો,પત્ની (ગભરાઈને) : આ તમે શું કરી રહ્યા છો?પતિ (દુઃખી સ્વરમાં) : તારી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તું ક્યારનો મારું મગજ ખાધા કરે છે.😅

દારૂ અને સિગરેટ પીવા વાળો માણસક્યારેય મતલબી હોતો નથી…કારણ કે,જે પોતાના શરીર સાથે મતલબી નથી,તે ભલો બીજા કોઈ માટે કઈ રીતેખરાબ વિચારી શકે છે.😅 😝 😂 😜 🤣 🤪 બે મિત્રો ઝઘડી રહ્યા હતા.એક મિત્રએ ઉગ્ર થઈને બીજા મિત્રનેકહ્યું : તું મારી વાત સમજતો કેમ નથી?મને લાગે છે કેતારા મગજમાં ભૂસું ભરાયેલું છે.બીજા મિત્રે શાંતિથીકહ્યું … Read more

આપણે આટલી બધી રાહ જોવી ન પડત.😅

દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું?સ્ત્રી : ભાઈ,એવો ડ્રેસ દેખાડો કેમારી પાડોશણને ખુબ બળતરા થાય.દુકાનદારના હોશ ઉડી ગયા!😅 😝 😂 😜 🤣 🤪 પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈનેદુ:ખી થતો પતિ બોલ્યો :જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોતતો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.આ સાંભળી પત્ની બોલી : હા.અને તેં જો મને આટલી બધીઉતાવળ … Read more

જ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.😅

ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના હપ્તા કરી નાખ.😅 😝 😂 😜 🤣 🤪 છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ … Read more

પછી બીજા પાયલોટને બોલાવવામાં બે ક્લાક લાગી ગયા.😅😝

સાચું જ કહ્યું છે કે –પિકનિક ઉપર ગ્રુપ ફોટો લેવાલીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,ત્યારે સમજવું કેઆખા ગ્રુપમાં તમે સૌથી બદસૂરત છો.😅 😝 😂 😜 🤣 🤪 રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતુંત્યાં એકાએક ઊભું રહી ગયું.અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા … Read more

એટલે કુતરા જેવો થઈ ગયો છે.😅

છગન : ગઈકાલે રાત્રે એક વ્યક્તિએમને છરી દેખાડીને લૂટી લીધો.મગન : પણ તમારી પાસે પિસ્તોલ છે ને?છગન : મેં તેને સંતાડી રાખી હતી,નહીં તો તે એ પણ લઈ લેતે.😅 😝 😂 😜 🤣 🤪 છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા … Read more

નહીં તો સ્ટાફરૂમમાં મૂકી દઈશું.😅

ચિન્ટુ : યાર આ ફિલ્મોમાં વપરાતા તકિયાક્યાં મળે છે? જેનાથી રમતા હીરો અનેહીરોઈનને કાંઈ થતું નથી?પિન્ટુ : તારે તેનું શું કામ છે?ચિન્ટુ : ગઈકાલે મેં મારી પત્નીને ઓશીકું માર્યુંતો તે બે મિનિટ માટે બેભાન થઈ ગઈ હતી.😅 😝 😂 😜 🤣 🤪 એકવાર વર્ગમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો,મેડમ : તમારા બધા બાળકોમાં સૌથી બહાદુર … Read more

સંસારના દુઃખ લાંબા સમય સુધી સહન કરવા પડશે.😅

પાડોશણ પાંચ મિનિટથી હાથ હલાવતી હતી,તેથી પપ્પુએ પણ હાથ હલાવીને હાય કહ્યું…તેની પત્નીએ પાછળથી પીઠ પરથપ્પો માર્યો અને કહ્યું –સામેવાળી તમને હાય નથી કહેતી,તે બારીના કાચ સાફ કરી રહી છે.😅 😝 😂 😜 🤣 🤪 દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટરતેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં.તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા.એકમાં શુદ્ધ … Read more

જેના મોબાઈલમાં પાસવર્ડ નથી હોતો.😅

રમેશ : વકીલ સાહેબ તમારી ફી કેટલી છે?વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000.રમેશ : સાહેબ,બહુ ન કહેવાય?વકીલ : હા,હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો!😅 😝 😂 😜 🤣 🤪 પતિને ઓફિસમાં સૌથી ઈમાનદારકર્મચારીનો એવોર્ડ મળ્યો.ઘરે આવીને પત્નીને સરપ્રાઈઝઆપવા તેણે પૂછ્યું,પતિ : શું તને ખબર છે કેઆ દુનિયામાં સૌથી ઈમાનદાર કોણ છે?પત્ની મોં મચકોડીને બોલી,આ દુનિયામાં એવા … Read more

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.😅😝

દર્દી : ડોક્ટર સાહેબ,મને વિચિત્ર બીમારી થઈ છે.મને રોજ એવો વહેમ થાય છે કેકોઈ મારો પીછો કરે છે.ડોક્ટર : ભાઈ,એ તો તારું પાછલુ બીલવસૂલ કરવા એક છોકરો રાખ્યો છે.😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું,તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આ જડીબુટ્ટીઓબહુ મુશ્કેલીથી મળે છે?વૈદ : ના ના…વાત એમ નથી.અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે,પરંતુ દર્દીઓ … Read more