તેને યાદ આવ્યુ કે –🤣😂🤣🤣
3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…અને તે પાણી માં પડી ગયો…અને તરીને બહાર આવી ગયો…બિજાને પણ જેમ જ લટકાવ્યો,તો દોરી ખુલી ગઈ અને તે પણ તરીને બહાર આવી ગયો.આવી બઘા ની વારી લો…બાઘો : ઓયે ટોપા, દોરી બારબાર બાંધજે,મને તરતા નથી આવડતુ…🤣😂🤣🤣 બાઘાએ ઘરમાં … Read more