પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪
છાપાવાળા કમાલ કરે છે, મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે, ‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’ અને જોકોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે, ‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪 એક માણસ ઘણા સમય સુધીપોતાના કાન સાથે મોબાઈલ લગાવીને ઉભો હતો,પણ તેના મોઢા માંથી એકપણ શબ્દ નહોતા નીકળતા ન હતા.ઘણી વાર સુધી આવું થતા મારાથી ન … Read more