પત્ની એ કહ્યું ના ઘરમાં જ છે..!!😅😝😂😜🤣🤪
40 વર્ષ હાઈકોર્ટ મા વકીલાત કરતામશહુર વકીલને એક માણસે પ્રશ્ન કર્યો : “ઘરજમાઇ રહેલા માણસની બૈરીબીજા સાથે ભાગી જાય પછી જમાઈ સાસરાનાં ઘરમાં રહી શકે..??”વકીલે ફરીથી કોલેજ માં પ્રવેશ લીધો છે.સ્પેશ્યલ LLB ચાલુ..!!😅😝😂😜🤣🤪 પાડોશણે બાલ્કની માંથીમારી પત્નીને પુછ્યું કેતમે ગ્રહણ કાઢ્યું.?? પત્ની એ કહ્યું ના ઘરમાં જ છે..!!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more