પપ્પુ: ok, કોપડા અંકલ…🤣😂🤣🤣
5 પ્રકાર ના શકહારી લોકો આપણા ગુજરાતમાં…(1) શુદ્ધ શકહારી.(2) ઇંડા (Egg) વાળું કેક ખાઉ છુ,પણ આમલેટ નહિ.(3) ઇંડા ખાઉ છું, પણ ચિકન નહિ ખાતો.(4) પીવુ છું તો ખાય લવ છુ,નહીં પીતો તો નહી ખાતો.અને આતો ખાસ..(5) બહાર ખાઉં છું, પણ ઘરે નાથી ખાતો.🤣😂🤣🤣 પપ્પુ: ઓ ચોપડા અંકલ,તમે ચેમિસ્ટ છો ને?કાકા: હા બેટા…પણ તે ચેમિસ્ટ નહીં,કેમિસ્ટ(chemist) … Read more