ગઇ ભેંસ પાણીમાં…😅😝🤣😂🤪
એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે દરવાજો ખખડાવ્યો.પત્ની : કોણ છે?દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાયો છું.પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???😅😝🤣😂🤪 પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?પત્ની : પણ સીન … Read more