બેબાકળા થઈ જતા હતા.😅😝😂😜🤣🤪

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય સાથે લોકો બદલાય છે,પણ તમે નથી બદલાતા.પતિ : તે કેવી રીતે?પત્ની : હું તમને મળી ત્યારેતમે બેરોજગાર હતા,અને આજે પણ બેરોજગાર છો.પતિને સમજાયું નહિ કેપત્નીએ વખાણ કર્યા કે નિંદા કરી.😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પહેલા તમે અનેહું એકબીજાને જોવા માટે કેટલાબેબાકળા થઈ જતા હતા. પતિ … Read more

લગ્ન મારી સાથે જ થઈ જશે.😅😝😂😜🤣🤪

પતિએ પત્નીને ખૂબ જ પ્રેમથીકહ્યું : કદાચ કે તું ગોળ હોત,તો ક્યારેક તો મીઠી વાણી બોલી હોત.પત્ની : કદાચ તમે આદુ હોત,તો કસમથી થાકી જાઉં ત્યાં સુધીતમને પીસતી હોય.પત્નીનો જવાબ સાંભળીને પતિબેહોશ થઈ ગયો😅😝😂😜🤣🤪 પત્ની : તમે તો કહી રહ્યા હતા કેતમે લગ્ન પછી પણ આવો જ પ્રેમ કરશો? પતિ : મને ક્યાં ખબર હતી … Read more

એના માટે તો હિમ્મત જોઈએ.😅😝😂😜🤣🤪

પત્ની રાત્રે પોતાના દારૂડિયા પતિનેસુધારવા કાળા કપડા પહેરીનેવાળ આગળ કરીને તેની સામે આવી.પતિ : તમે કોણ છો?પત્ની : હું ચૂડેલ છું.પતિ : ઓહ… મને ઓળખ્યો કે નહિ?પત્ની : શું?પતિ : અરે હું તમારી બહેનનો પતિ.😅😝😂😜🤣🤪 જો પત્ની બહુ મગજમારી કરે,તો ચપ્પલ ઉઠાવો…. અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યુંએના માટે તો હિમ્મત જોઈએ.😅😝😂😜🤣🤪 … Read more

એક માં પણ છું….😅😝😂😜🤣🤪

ટીનાના ઘરે નવી કાર જોઈનેબીના ચોંકી ગઈ.બીના : ઓહો ટીનુડી, નવી કાર,શુ વાત છે!તારા પપ્પાએ ગિફ્ટ આપી કે શું?ટીના : અરે ના ના…મારો વર તો વટનો કટકો છે,પપ્પા તો ફક્ત ઘરનું ભાડું, કરિયાણાનું,ટેલીફોનનું અને લાઈટનું બિલ ભરે છે.😅😝😂😜🤣🤪 આજના યુવાનો માટે એક સ્ત્રીનો લાગણીસભર સંદેશ. હું એક દીકરી છું અને હું એક બહેન છું… હું … Read more

ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.😅😝😂😜🤣🤪

છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ : એટલેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.😅😝😂😜🤣🤪 ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના … Read more

મારી પાડોશણને ખુબ બળતરા થાય.😅😝😂😜🤣🤪

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈનેદુ:ખી થતો પતિ બોલ્યો :જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોતતો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.આ સાંભળી પત્ની બોલી : હા.અને તેં જો મને આટલી બધીઉતાવળ ન કરાવી હોત તોહવે પછીની ગાડી માટેઆપણે આટલી બધી રાહ જોવી ન પડત.😅😝😂😜🤣🤪 દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું? સ્ત્રી : ભાઈ, એવો … Read more

ક્યારેય મતલબી હોતો નથી…😅😝😂😜🤣🤪

બે મિત્રો ઝઘડી રહ્યા હતા.એક મિત્રએ ઉગ્ર થઈને બીજા મિત્રને કહ્યું :તું મારી વાત સમજતો કેમ નથી?મને લાગે છે કે તારા મગજમાંભૂસું ભરાયેલું છે.બીજા મિત્રે શાંતિથી કહ્યું :મારા મગજમાં ભૂંસું ભરાયેલું છે,તેથી જ સ્તો તું ક્યારનોમારું મગજ ખાધા કરે છે.😅😝😂😜🤣🤪 દારૂ અને સિગરેટ પીવા વાળો માણસક્યારેય મતલબી હોતો નથી…કારણ કે, જે પોતાના શરીર સાથે મતલબી … Read more

છોકરીઓ હંમશા સારી હોય છે,😅😝😂😜🤣🤪

પત્નીએ સવારે ઉઠતા જ પોતાના પતિનેપંખા સાથે દોરડું બાંધતા જોયો,પત્ની (ગભરાઈને) : આ તમે શું કરી રહ્યા છો?પતિ (દુઃખી સ્વરમાં) : તારી રોજ રોજ નવાકપડાં લેવાની ફર્માઈશથી હું કંટાળી ગયો છું,એટલે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.પત્ની જોર-જોરથી રડવા લાગી અને બોલી,એક સફેદ સાડી તો અપાવતા જાવ,નહીં તો તેરમાં પર શું પહેરીશ?પતિ બેહોસ થઇ ગયો.😅😝😂😜🤣🤪 મનુષ્ય … Read more

મગન : ફાં-સી લગાવી રહ્યો છું.😅😝😂😜🤣🤪

છગન મગનને કહી રહ્યો હતો,લોખંડ લોખંડને કાપે છે,હીરો હીરાને કાપે છે.ત્યારે જ પાછળથી એક કૂતરો આવ્યોઅને છગનને કરડી ગયો.મગન કાંઈ પૂછે એ પહેલા જછગન ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યો.😅😝😂😜🤣🤪 છગન (મગનને) : આ શું કરી રહ્યો છે? મગન : ફાં-સી લગાવી રહ્યો છું. છગન : તો દોરડું કમર પર કેમ બાંધ્યું છે. મગન : ગળામાં બાંધીશ … Read more

શાકભાજીવાળી પર નહિ.😅😝😂😜🤣🤪

મીના પિયર ગઈ હતી અને પોતાના પતિના અનેકમેસેજ લખવા છતાં પાછી આવતી ન હતી. છેવટે તેના પતિએ એક યુક્તિ કરી. તેણે મીનાને મેસેજ લખ્યો કે : સામેવાળામોનાભાભી મારું બહુ ધ્યાન રાખે છે.રોજ ગરમ રસોઈ જમાડે છે.અને જે કંઈ જોઈતું હોય તે આપી જાય છે.મેસેજ મળતાં જ મીના સાસરે આવવા રવાના થઈ.😅😝😂😜🤣🤪 પત્ની : આજે ફરીથીઈયળવાળાશાકભાજી … Read more