એક પણ શબ્દ કહ્યો નથી.😅😝😂😜🤣🤪
પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી હતી કે તમે મારા માટેકંઈ ભેટસોગાદ લાવતા નથી, કે મને ક્યારેયફરવા લઈ જતા નથી. એક દિવસ પતિને થયું કે ખરેખર મારે એની માટેકંઈ લઈ જવું જોઈએ. એણે સાડી પેક કરાવી અનેપત્ની પાસે જઈને કહ્યું : ડાર્લિંગ, ચાલ આ સાડી પહેરી લે.આપણે આજે સાંજે ફરવા જઈએ. પત્ની : હાય… હાય… આજે … Read more