કુસ્તીબાજે તેને થપ્પડ મારી…😅😝😂😜🤣🤣
વિદાય વખતે વરરાજાનો મોબાઈલ રણક્યો.કન્યાએ તેને જોરથી થપ્પડ મારી દીધી. સગાં વહાલાંએ પૂછ્યું : આવું કેમ કર્યું? કન્યા : કારણ કે તેની રિંગટોન હતી, “દિલ મેં છુપાકર, પ્યાર કા અરમાન લે ચલે,હમ આજ અપની મોત-કા સામાન લે ચલે.”😅😝😂😜🤣🤣 ટ્રેનમાં એક વ્યક્તિ એક કુસ્તીબાજ સાથે ઝગડી પડ્યો,કુસ્તીબાજે તેને થપ્પડ મારી…વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું : જો તેં મને … Read more