ફોર્ચ્યુન ઓઈલના જ પડ્યા છે.😅😝😂😜🤣🤪
જજે વૃદ્ધ મહિલાને પૂછ્યું : તમે આ ઉંમરેકેમ છૂટાછેડા લેવા માગો છો?મહિલા : જજ સાહેબ,મારા પતિ મારી સાથે દગો કરે છે.ન્યાયાધીશ : તે કેવી રીતે?મહિલા : જ્યારે પણ તેમને ઈચ્છા થાયત્યારે તેઓ મને ખરી-ખોટી સંભળાવે છે,અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારેતેઓ તેમનું કાનનું મશીન કાઢી નાખે છે.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો,મારી બહેનપણીના પતિએ … Read more