પતિ : મને શરમ આવે છે.😅😝😂😜🤣🤪
સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,“દુઃખ તો આપણો સાથી છે, સુખ તોઆવતું જતું રહે છે.”આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.પપ્પુ : પત્ની હંમેશા ઘરે રહે છે, સાળીઆવતી જતી રહે છે.માસ્ટરજીએ તેને ભારત રત્ન અપાવવામાટે ઉપર વાત કરી છે.😅😝😂😜🤣🤪 પત્ની : અરે! તમે જફર ભાઈની પત્નીના બેસણામાંન ગયા? પતિ : મને શરમ આવે છે. પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં … Read more