ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યાંથી તો લપસી જવાનો ડર રહે છે.😅

શિક્ષક : તું ક્લાસમાં 25 મિનિટમોડો કેમ આવ્યો?મોન્ટુ : સર હું તમારા વર્ગ માટેમોડો નથી પડ્યો,હું આગળના વર્ગ માટે 5 મિનિટવહેલો આવ્યો છું.😅 😝 😂 😜 🤣 એક ખીચોખીચ ભરેલી બસમાંમોન્ટુ એક ટકલા માણસને બિલકુલઅડીને બેસી ગયો.ટકલા માણસે ગુસ્સામાં કહ્યુ :‘હજી નજીક આવી જાને મારા માથા પર જ બેસી જા’મોન્ટુ : ના કાકા, હું અહી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅

ઘરે મહેમાન આવ્યા પણકુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,કૂતરાથી બીશો નહિ.મહેમાન : કેમ, કૂતરો કરડતો નથી?ટપ્પુ : મારે પણ એ જ જોવું છે,પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.😅 😝 😂 😜 🤣 એક ગુજરાતી સારા કર્મોને લીધેસ્વર્ગમાં પહોંચ્યો.ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.બોલ, કોને મળવા માંગે છે પહેલા?ગુજરાતી … Read more

ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅

ટ્રાફિક સિગ્નલ પર…બોયફ્રેન્ડ : હું તારી આંખોમાં આખીદુનિયા જોઉં છું.હેલ્મેટ વગરના બાઈક સવારેકહ્યું : ભાઈ,તારી ગર્લફ્રેન્ડની આંખોમાં જોઈનેકહે ને આગળના ચાર રસ્તા પરટ્રાફિક પોલીસ વાળા બધાનેપકડે છે કે નહીં.😅 😝 😂 😜 🤣 🤪 જૂની ચીજોની હરાજીમાં ભેગી થયેલી ભીડમાંએક મહાશયનું પાકીટ ખોવાઈ ગયુંજેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા.મહાશયે આગળ આવીને જાહેરમાંકહ્યું : મારું એક … Read more

છગન ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યો.😅

છગન (મગનને) : આ શું કરી રહ્યો છે?મગન : ફાં-સી લગાવી રહ્યો છું.છગન : તો દોરડું કમર પર કેમ બાંધ્યું છે.મગન : ગળામાં બાંધીશ તો ગૂંગળામણ થશે ને.😅 😝 😂 😜 🤣 છગન મગનને કહી રહ્યો હતો,લોખંડ લોખંડને કાપે છે,હીરો હીરાને કાપે છે.ત્યારે જ પાછળથી એક કૂતરો આવ્યોઅને છગનને કરડી ગયો.મગન કાંઈ પૂછે એ પહેલા … Read more

શું હું મજાક પણ નહીં કરી શકું.😅

આજકાલ લોકો હેલ્મેટ નહીં પહેરે,પરંતુ ફોન કવર અને સ્ક્રીન ગાર્ડચોક્કસપણે લગાવે છે.ભલે માથું ફૂટે,પણ મોબાઈલને કંઈ ન થવું જોઈએ.😅 😝 😂 😜 🤣 🤪 છોકરીને જોઈને રસ્તા પર રખડતોએક છોકરો બોલ્યો : મારી સાથે આવીશ?છોકરી : ક્યાં?છોકરો : તું જ્યાં કહે ત્યાં?છોકરી : ઠીક છે,તો ચાલ પોલીસ સ્ટેશન જઈએ.છોકરો : અરે બહેનશું હું મજાક પણ … Read more

વર્ના એક ભી બાલ બચને ન દૂંગી તુમ્હારે ચમન મેં’😅

એક બહેનપણીએ બીજી બહેનપણીને કીધું,મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.કહે છે કેતું જ સાત જન્મ સુધી મારી પત્ની રહેજે.બીજી બહેનપણી બોલી,આ પુરુષો આવા જ હોય છે,સાતમાં જન્મથી આગળબીજી કોઈને કહી રાખ્યું હોય છે.😅 😝😂 😜 🤣 🤪 પતિએ ઓફિસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયાપર પોસ્ટ કરી,‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…’તરત જ પત્નીની કમેન્ટ … Read more

વહુ : સરપ્રાઈઝ દેવી તી.😅😝

બે મહિલાઓ વાતો કરી રહી હતી.પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલાએક બાબાજીએ કહ્યું હતું કે,ભગવાન તને એટલું આપશે કેતારાથી સચવાશે નહિ.બીજી મહિલા : તો પછી શું થયું?પહેલી મહિલા : હવે ખબર પડીતે વજનની વાત કરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪 સાસુ : તને તોરસોઇ બનાવતાં જ નથી આવડતું,લગન પેહલા આ કેમ નહીં કીધું?વહુ : સરપ્રાઈઝ દેવી તી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

નસકોરા બોલાવીને બદલો લે છે.😅

પપ્પુ : મમ્મી, મને 500 રૂપિયા આપો.મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા,આજે તને 1 રૂપિયો નહી મળે.પપ્પુ : જો તું મને 500 રૂપિયા આપીશ તોહું તને કહીશ કે,પપ્પા ગઈકાલે એકલા હતાત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.પપ્પુ : પપ્પા તેને કહી રહ્યા હતા કેતું આજકાલ કપડા ચોખ્ખા કેમ … Read more

અને બીજાની હોય તો પ્રેમ.😅

પત્નીને બ્યુટી પાર્લરમાંવાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોતતો તે પોતે જ કરી દેત.પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતીત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કેઆ મોટી થઈ ગઈ છેઆટલુ કામ તો જાતે કરી જ લેશે.😅 😝😂 😜 … Read more

આ ઘરમાં કોની મરજી ચાલે છે!😅

ટીના : તારા પતિ કઈ ફિલ્ડમાં કામ કરે છે?મીના : ઓઇલ અને ગેસ.ટીના : વાહ! તેમની પોસ્ટિંગ ક્યાં છે?મીના : રસોડામાં.😅 😝 😂 😜 🤣 🤪 પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં મામલો મારા મારી સુધી પહોંચી ગયો.જ્યારે પત્નીએ વેલણ ઉપાડ્યુંતો પતિ સ્ફૂર્તિ દેખાડીને ભાગ્યો અને કબાટમાં જઈને સંતાઈ ગયો.પત્નીએ કબાટના દરવાજા પર જોરથી વેલણ ઠોક્યું અને … Read more