મારે શું કરવું જોઈએ…?😅😝🤣😂🤪

શિક્ષક: એક મહિલા 1 કલાકમાં50 રોટલી બનાવે છે,તો 3 મહિલાઓ 1 ​​કલાકમાંકેટલી રોટલી બનાવશે?બાળક: એક પણ નહીં, કારણ કેત્રણેય એક સાથેબેસીને વાતોના વડા કરશે…!શિક્ષક બેહોશ…😅😝🤣😂🤪 છોકરી- મમ્મી,જીવનમાં આગળ વધવા માટેમારે શું કરવું જોઈએ…? મમ્મી (ગુસ્સામાં) – પથ્થર લો અનેસૌથી પહેલા મોબાઈલ ફોડો.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

બકો : નવરીના…ટાંકા લેવાના છે!😅😝🤣😂🤪

એક દિવસ બકાના ઘરેગુરુજી પ્રવચન આપવા આવ્યાગુરુજી : કોને કોને સ્વર્ગમાં જવું છે?બકાની પત્ની અને બકાની સાસુએહાથ ઉપર કર્યો.ગુરુજી : કેમ તારે સ્વર્ગમાં નથી જવું?બકો : આ બન્ને જતી રહેશેપછી બધે સ્વર્ગ જ છે ને!!!😅😝🤣😂🤪 બકાનો અકસ્માત થયોડોક્ટર : ટાંકા લેવા પડશે!બકો : કેટલા રૂપિયા થશે..?ડોક્ટર : 3000બકો : નવરીના…ટાંકા લેવાના છે!ભરતકામ નથી કરવાનું….😅😝🤣😂🤪 (નોંધ … Read more

તું તેમના ઘરેથી અહીં આવી ગઇ….!!😅😝🤣😂🤪

પોલિસ- પાર્કમાં આવી રીતે બેસવાનીમનાઇ છે!વ્યક્તિ- અમે બંન્ને પરણિત છીએ!પોલિસ- તો ઘરમાં બેસોને અહીંશું કરો છો???વ્યક્તિ- ઘરમાં તેનો પતિઆમ બેસવા નથી દેતો..!!!😅😝🤣😂🤪 પત્ની : તમે પૂજા કરતા હોવ તો,પૂજા કરવાથી તમામ દુખો દૂરથઇ જાય છેપતિ : તારા બાપે ખૂબ પૂજા કરી લાગે છે.ત્યારે જ તું તેમના ઘરેથી અહીં આવી ગઇ….!!😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

હું તારા વગર નહીં જીવી શકુ…😅😝🤣😂🤪

પત્ની- તમારા મગજમાં તો ગોબર ભર્યું છેગોબર!! પતિ- તો પછી આટલા વખતથી કેમમારું માથું ખાય છે!😅😝🤣😂🤪 પતિએ પત્નીને વોટ્સઅપ કર્યુંપતિ- Hi, શું કરે છે તું?પત્ની- I’m dyingપતિ (મનમાં ખુશ થઇને)- શું કામ ડાર્લિંગ,હું તારા વગર નહીં જીવી શકુ…આવું ના કર…પત્ની- હોશિયારી ના માર,વાળને ડાયિંગ કરું છું બસ.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

ત્યાં બહુ બેકાર લોકો હોય છે🤣😂🤣🤣

પતિ- તારી બેનપણીને રંગ લગાવું પત્ની- મને કેમ નહી મારી બેનપણીનેશા માટે ? પતિ- અરે,સ્વીટી તારી સ્કીન ખરાબ થઈ જશે પત્ની- ઓહ, so sweet☺️🤣😂🤣🤣 સંતા- તૂ ક્યારે કોઈની શોકસભામાં ગયો છે બંતા- હા ગયો તો હતો, પણત્યાં બહુ બેકાર લોકો હોય છે સંતા – કેવી રીતે બંતા- હું ત્યાં બે કલાક બેસ્યા રહ્યો, પણકોઈએ હંસીને … Read more

મેં તેને જોવડાવી દીધી હતી….🤣😂🤣🤣

ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટીમૂકી અનેદારૂની બોટલ મૂકી ગધેડાએ પાણી પી લીધુંટીચર – હવે તમને આનાથી શું શીખયું ? છાત્ર- કે જે ગધેડા હોય છે તેદારૂ નહી પીતા !!!🤣😂🤣🤣 એક યુવાનની ઓછી ઉંમરમાં મૌત થઈ ગઈ તેની મા રડતા રડતા હે ભગવાન- તે તો અત્યારે જવાની પણ નહી જોઈ હતી .. પડોસની ભાભી- ના રડ … Read more

ચાંપલ આયુ 100 ની સ્પીડે…🤣😂🤣🤣

એક દોહી પિચ્ચર જોવા ગયી.દર 15 મિનિટે તે Coldrinkni બોટલ નેમોઢૂ લગાવીને પછી ત્યાજ મુકી દે છે.પાસે બેસેલો પપ્પુ આને ગુસ્સે થાઈ ગયો.તેને બોટલ ઉઠાવી અને એક જ વારમાંઆખી બોટલ ખાલી કરી નાખી…અને હોશિયારી મારતો બોલ્યો :“આવી રીત પીવાય કોલ્ડ્રીંક, આંટી”દોહી: બેટા, તને કોને કહ્યું કે, બોટલ મા કોલ્ડ્રીંક હતું.હુ તો તેમાં પાન થુકી રહી … Read more

સંતા: મારી પત્નીનું નામ તપસ્યા છે,🤣😂🤣🤣

પપ્પુ એ પોતાના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું.તેના મિત્ર એ કહ્યુ:અરે તું તો બહુ જ મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને,તો પછી છોકરાનું નામ પાકિસ્તાન કેમ રાખ્યું?સોલિડ જવાબ:પપ્પુ: દેશભક્ત છુ, ત્યારે જ તો રાખ્યું છે નામ…જેથી આખી દુનિયા ને ખબર પડે કેહિન્દુસ્તાનમા પણ કોઈ એવો છે,જે પાકિસ્તાનનો બાપ છે…🤣😂🤣🤣 બંતા: તારી આંખ કેમ સોજાયેલી છે?સંતા: હુ … Read more

પત્ની : અરે! તમે તો કેટલા સારા છો,🤣😂🤣🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ હોય છે.છોકરાઓ એ જોયુ તો તમને ખુબજ ગુસ્સો આયો.બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જ તે નોટીસ બોર્ડને કાઢીનેતેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું50% છોકરાવ મુર્ખ હોતા નથી.ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો શાંત થયો.🤣😂🤣🤣 પત્ની : આરે, તરસ લગી છે,કમ … Read more

શાંતિથી જીવવા પણ નથી દેતી,😅😝😂😜🤣🤪

પતિ : દરરોજ સવારે જ્યારે હું આંખ ખોલું છુંત્યારે હું પ્રાર્થના કરું છું કે, ભગવાન દરેકને તારા જેવી પત્ની આપે. પત્ની (ખુશ થઈને) : એમ! પતિ : હા, હું એકલો શા માટે દુઃખ સહન કરું?😅😝😂😜🤣🤪 મોન્ટી : યાર તું પરેશાન કેમ છે? પપ્પુ : શું કહું ભાઈ,મારી પત્ની મને શાંતિથી જીવવા પણ નથી દેતી, અને … Read more