તે 5 મિનિટમાં તૈયાર થઈને આવી રહી છે,😅😝😂😜🤣🤪
પત્નીની શંકા દૂર કરવા પતિએપૂજા-પાઠ કરવાનું શરૂ કર્યું,તેણે ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું,બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અનેબસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.તેમ છતાં પત્નીએતેની બહેનપણીને ફોન પર વાત કરી કે,હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.😅😝😂😜🤣🤪 એક મહિલાનું એવું કહેવું કેતે 5 મિનિટમાં તૈયાર થઈને આવી રહી છે, તે એક … Read more