આવી ‘અફવા’ કોણ ફેલાવી રહ્યું છે !😅😝😂😜🤣🤪

ચિંકી : અરે પીન્કી, મેં સાંભળ્યું છે કે તેસિગારેટ પીવાની ચાલુ કરી છે ?પીન્કી : હા, સાચી વાત છે.ચિંકી : ક્યારથી પીવા માંડી ?પીન્કી : જે દિવસે મારા પતિ અચાનકઘરે પાછા આવ્યા અને એમને ટિપાઈ પરસિગારેટનું ઠુંઠું દેખાઈ ગયું ત્યારથી !😅😝😂😜🤣🤪 આપ ઈમાનદાર, સંસ્કારી, સુંદર, સુશીલ,સમજદાર, બુદ્ધિશાળી, પ્રતિભાશાળી,મતળાવડા અને મિતભાષી છો… જરા તપાસ કરો કેઆવી … Read more

પતિ સરખા જ દેખાતા હોય છે !😅😝😂😜🤣🤪

બંતા ઓફિસમાં આવ્યો ત્યારથી બહુ ખુશ દેખાતો હતો. સંતાએ પૂછ્યું ‘ક્યાં બાત હૈ,આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’ બંતા : ‘અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ‘આઈ લવ યૂ’ કે મેસેજ આ રહે હૈ ! સંતા : ‘અચ્છા ? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ ?’ બંતા : ‘કુછ નહીં…આજ મેં … Read more

તું મારા દિલની લેણદાર છું,😅😝😂😜🤣🤪

નથ્થુલાલ એક સુલભ શોચાલય માં ગયા.અંદર પૂરો એક કલાક બેઠા. પછી બહાર નીકળ્યા. બહાર બેઠેલા જમાદારે કીધું,‘૨૦ રૂપિયા થયા.’ નથ્થુલાલ કહેવા લાગ્યા, ‘અબે મેં શોચાલય મેંબેઠા થા, સાઈબર કાફે મેં નહીં !’😅😝😂😜🤣🤪 કોમર્સ માં ભણતો છોકરો એના ક્લાસનીછોકરીને કહે છે : હું તારા દિલનો દેવાદાર છું,તું મારા દિલની લેણદાર છું,હવાલા પાડવાના બાકી છે, પણતારો બાપ … Read more

એક માણસને ટાઈમ પૂછ્યો.😅😝😂😜🤣🤪

સંતા : (ફોન પર) માં, એક ખુશખબરી હૈ !હમ દો સે તીન હો ગયે ! માં : અચ્છા ? બધાઈ હો !બેટા હુઆ યા બેટી ? સંતા : નહીં માં ! મૈને દુસરી શાદી કી હૈ !😅😝😂😜🤣🤪 રસ્તામાં ઊભેલા સંતાએ સામેથી આવતાએક માણસને ટાઈમ પૂછ્યો.પેલાએ ઘડિયાળમાં જોઇને કહ્યું ‘છ વાગ્યા .’આ સાંભળતા જ સંતા થાંભલા … Read more

જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪

કાલે… સાંજે… જમવા બેઠો… પત્નીને કહ્યું“જાડી રોટલી બનાવ…” બવ ગુસ્સે😡થઈ ગઈ…🤔 માંડ માંડસમજાવી… કે… એમ કહેવા માગું છું… કે…થોડી “જાડી રોટલી” બનાવ…😎ત્યારે માંડ શાંત થઈ…😥😏😅😝😂😜🤣🤪 મનોચિકિત્સકો કહે છે…પોતા માટે સમય કાઢો ! મારી પત્નીએ કીધું …એકલા પોતા માટે શું કામ ?વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો… જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪 (નોંધ : આ … Read more

છગન : છે ને… આ રહી.😅😝😂😜🤣🤪

જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?તો તેનો અર્થ એ નથી કેતેણે સાંભળ્યું નથી.પણ તે તમને તમારા શબ્દો બદલવાનીએક તક આપી રહી હોય છે.જો તમે બદલો તો ઠીક છેનહીં તો તમારું આવી બનશે.😅😝😂😜🤣🤪 પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથીબીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?છગન : છે ને… આ રહી.પોલીસ : આ સાથે કોણ છે?છગન : … Read more

મારી વાર્તા પૂરી કર.😅😝😂😜🤣🤪

એક માણસ પોતાની પત્નીનાઅગ્નિસંસ્કાર કરીને ઘરે જઈ રહ્યો હતો,ત્યારે અચાનક વીજળી ચમકી,વાદળો ગર્જ્યા,અને ભારે વરસાદ શરૂ થયો.દુઃખી માણસે કહ્યું, લાગે છેઉપર પહોંચી ગઈ.😅😝😂😜🤣🤪 પતિએ પોતાનીજાડી પત્નીને અડધી રાત્રે જગાડીને કહ્યું,ધીમે ધીમે મરવું યોગ્ય છે કેતરત જ મરી જવું યોગ્ય?પત્ની : તરત જ મરી જવું સારું.પતિ : તો પછીતારો બીજો પગ પણ મારા પર મૂકી દેઅને … Read more

મને ખબર પણ ન પડી.😅😝😂😜🤣🤪

પત્ની : પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક છે? પતિ : પુરા 20 કિલોનો. પછી પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,આટલા વર્ષોકેવી રીતે પસાર થઈ ગયા,મને ખબર પણ ન પડી.પતિ : સમયની ખબર કેદીને હોય છે,જેલરને નહીં.ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

પતિ પણ ગાવા લાગ્યો,😅😝😂😜🤣🤪

એક બાળક પોતાની માં નેકહ્યું : મમ્મી કોઈ વાર્તા સંભળાવને? મમ્મી : દીકરા, મને કોઈ વાર્તા યાદ નથી.હવે તારા પાપા ઘરે આવશેતો ત્યારે હું પૂછીશ કે આટલા લેટ કેમ થયા? પછી તું જોજે તે કેટલી વાર્તા સંભળાવે છે…😅😝😂😜🤣🤪 પત્ની ટેબલ પર ચડીનેઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.અગર તુમ મિલ જાઓ,જમાના છોડ દેંગે હમ….પતિ પણ … Read more

મહિલા : તેને જયારે ઈચ્છા થાય છે,😅😝😂😜🤣🤪

પત્ની : મેં ઘરેણાં માંગ્યા,તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું. મારે બહેનપણીઓની સામે કેટલીશરમ અનુભવવી પડી તમને ખબર છે? પતિ : શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે.😅😝😂😜🤣🤪 બે વડીલ કોર્ટમાં છુટાછેડા લેવા ગયાજજ એ પૂછ્યું તમે બન્નેઆટલી મોટી ઉંમરમાં છૂટાછેડા કેમ લેવા માગો છો?વડીલ મહિલા બોલી : જજ સાહેબ મારા પતીમારી ઉપર માનસિક અત્યાચાર … Read more