તેણે બંતાને ખૂબ ગાળો આપી.😅😝🤣😂🤪
સંતાને કોઇ સંતાન નહતીતેણે ખૂબ જ પ્રાર્થના કરી,ખુલ્લા પગે તીર્થ યાત્રા કરી,તમામ દેવી દેવતાઓના ઉપવાસ કર્યા,નિર્જળા વ્રત પર બેસી ગયોખાવા પીવાનું છોડી દીધું…..ત્યારે ભગવાન પ્રગટ થયા અને તેણે કહ્યું“પહેલા લગ્ન તો કર..!!”😅😝🤣😂🤪 સંતા- બંતા, તું મને ચાર વાગે લુધિયાણા આવે ત્યારે ઉતારી દેજે.હું ના જાગુ તો જબદસ્તી મને નીચે ઉતારી દેજે.સવારે 8 વાગે સંતા જાગ્યો … Read more