તેને કોના માથે ઢોળી દેવી.😅😝😂😜🤣🤪

મોહિત : લોકો કહે છે કેઠોકર માણસને ચાલતા શીખવે છે. સચિન : હા, એકદમ સાચું કહે છે. મોહિત : પણ,ઠોકર લાગવાથી મારા પગનો નખ તૂટી ગયો,હવે હું ચાલીશ કેવી રીતે?😅😝😂😜🤣🤪 ખુશ્બુ : જો કંઇક ભૂલ થઈ જાયતો શું કરવું જોઈએએ તને ખબર છે?સીમા : ના,જણાવને શું કરવું જોઈએ?ખુશ્બુ : વ્યક્તિએ શાંતિથી બેસીનેવિચારવું જોઈએ કેતેને કોના … Read more

જેણે મારા પતિને બગાડ્યો છે.😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 સાચો મિત્ર એ જ હોય છેજેને જોઈને પત્ની કહે કે, આવી ગયો નાલાયકજેણે મારા પતિને બગાડ્યો છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ😅😝😂😜🤣🤪

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ : હું પોલીસ સ્ટેશનમાંસરેન્ડર કરવા જઈ રહ્યો છું.સુરેશ : કેમ ભાઈ, તે શું કર્યું?રમેશ : મેં મારી પત્નીને લાકડીથી જોરથી માર્યું.સુરેશ : તેને વધારે વાગ્યું છે?રમેશ : ના, અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜🤣🤪 યમરાજ : હે પ્રાણી, તારે … Read more

તારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪

પત્નીએ દિવાળી નિમિત્તે પતિ પાસેથી ગિફ્ટ માંગી. પત્ની : સાંભળો છો,ગયા વર્ષે દિવાળીના અવસરેતમે લોખંડનો ફોલ્ડિંગ પલંગ ભેટમાં આપ્યો હતો, તો આ વર્ષે તમે મને શું આપશો? પતિ : એ જ ફોલ્ડિંગ પલંગમાં 440 વોટનો ઇલેક્ટ્રિક કરંટ.😅😝😂😜🤣🤪 છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું … Read more

અહીં મૂર્ખ લોકો માટે કોઈ જગ્યા નથી.”😅😝😂😜🤣🤪

માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી : પત્નીને તેના પિયર જતા રોકવી. માસ્તર સમજી શક્યા નહીં કેતેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣🤪 ઉપર ગયા પછીએક માણસે સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો.અંદરથી અવાજ આવ્યો : “તમે પરણેલા છો?”માણસ : હા.ફરી અંદરથી અવાજ આવ્યો : “તમે અંદર આવી શકે છે,લગ્ન કરીને તમને ઘણી … Read more

‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?😅😝😂😜🤣🤪

રમેશ : મેં છૂટાછેડા લેવાનુંપ્રથમ પગથિયું ભરી લીધું છે. મહેશ : એ કેવી રીતે. રમેશ: મે લગ્ન કરી લીધા.😅😝😂😜🤣🤪 કાલે એક પરિણીત પુરૂષના ઘરેએનું કોઈ સગુંલગ્નની કંકોત્રી આપવા આવ્યું. પુરુષે સાહજિક ભાવે પૂછ્યું, ‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

હું જ વિષય છું…😃😃😂😎😂😃😃

સ્ત્રી કોઈથી ના ડરે, એમને ડરાવવા માટેતમારે બીજો જનમ લેવો પડે, વંદો કે ગરોળી બની ને…😃😃😂😎😂😃😃 ભીખો : ક્યાં છો ભાઈ,કેમ ક્યાર નો ફોન નથી ઉપાડતો? ભૂરો (ધીમા અવાજે) : લેક્ચર માં છું …. ભીખો : શું વિષય છે??? ભૂરો : ઘર માં જ છું… અને હું જ વિષય છું…😃😃😂😎😂😃😃 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

😅😁 For All tea Lovers…👍🙂😁

એક હોટલ વાળાએ બોર્ડમાંસુંદર સ્લોગન લખ્યું હતું કે… “આળસુ પત્નીઓ અમારા ભગવાન છે”🤣🤣🤣 હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાનાશોખીન હતાં, ખુબ ચા પીએ. કોઈએ તેમને એક વાર કહ્યું,“જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે.” જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો,“તે આપણને ક્યાં ઉતાવળ છે!”😅😁 For All tea Lovers…👍🙂😁 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

… છુટુ વેલણ આયુ …. ખબર નઇ કેમ …?🤪😂🤣🤣🤣

દિકરો : પાપા, મારો એક નાનકડો પ્રશ્ન છે….પાપા : બોલો બેટા….?દિકરો : પાપા મેં સાંભળ્યું છે કેશ્રીરામ આજ સુધી એટલા માટે પૂજાય છે કેતેમણે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું….!અનેભક્ત પ્રહલાદ એટલે પૂજવામાં આવ્યા કેમ કેતેમણે દ્વાપર યુગમાં પોતાના પિતાની વાત માની ન હતી…..!કૃપયા મને બતાવો કે હું આપની આજ્ઞાનું પાલન કરું કે નહી….?પાપા … Read more

જે તું રોજ મહાભારત કરે છે.😅😝😂😜🤣🤪

દાદીને ગીતા વાંચતા જોઈનેપૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે? માં : દીકરા તે અંતિમ વર્ષની તૈયારીકરી રહ્યા છે. દાદી : હા, તારી નાની સાથે-સાથેમારે પણ પરીક્ષા આપવાની છે.😅😝😂😜🤣🤪 પત્ની પતિ સાથે પોતાના પિયરમાં જઈ રહી હતી. પત્ની(રસ્તામાં) : તમે મારી સાથે આવી તો રહ્યા છો,પણ મારા ઘરમાં ઝઘડો ના કરતા. પતિ … Read more