ફોટો મળશે ? મને જોઈએ છે.😅😝😂😜🤣🤪
પપ્પુએ એની ગર્લફ્રેન્ડનો મોબાઈલઉઠાવીને શોધવા માંડ્યું કેએણે મારો નંબર ક્યાં સેવ કર્યો છે. પપ્પુએ મિસકોલ માર્યો અને જોયું. ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,મુર્ગા નં. ૭ !😅😝😂😜🤣🤪 હાય ! કેમ છો ?મારું એક કામ કરશો ?કાલ સાંજ સુધીમાં તમારો ફૂલ-સાઈઝફોટો મળશે ? મને જોઈએ છે.કેમ કે હું એક ફોટો એક્ઝીબીશનકરવા માંગું છું,જેનું નામ છે ‘ભગવાનની ભૂલ’!😅😝😂😜🤣🤪 (નોંધ … Read more