એક ગરોળી તમારા કાનમાં ઘૂસી રહી છે,😅😝😂😜🤣🤪
પાડોશીનો ચીમ્પું એના બગીચામાં ખાડો ખોદી રહ્યો હતો.એ જોઇને શર્માજીએ એને પૂછ્યું : ‘અલ્યા,આ ખાડો શેનો ખોદે છે ?’ચીમ્પું કહે : ‘મારી ગોલ્ડ ફીશ મારી ગઈ.એને દાટવા માટે ખાડો ખોદ્યો છે.’ખાડામાં એ માટી ભરવા લાગ્યો.શર્માજી એ કીધું : ‘બેટા, તારી નાનકડી ગોલ્ડ ફીશ માટેઆ ખાડો બહુ મોટો ના કહેવાય ?’તો ચીમ્પું પાવડા વડે છેલ્લી માટી … Read more