ADVERTISEMENT
ADVERTISEMENT

એને હૃદયપરિવર્તન કહેવાય?😅

આટલું સંશોધન કર્યા પછી પણકોઈ એ શોધી શક્યું નથી કે,સંબંધીઓને ચા માટે પૂછોતો તેઓ શા માટે ફક્ત“અડધો કપ” જ કહે છે?😅 😝 😂 😜 🤣 🤪 પુત્ર : પપ્પા,કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથીબીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય?પપ્પા : વિશ્વાસઘાત.પુત્ર : અને સામા પક્ષમાંથીકોઈ આપણા પક્ષમાં જોડાય તો?પપ્પા : એને હૃદયપરિવર્તન કહેવાય?😅 😝😂 😜 🤣 … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

શાક સુધારવું ના પડે.😅

ભૂરો : લગ્ન એટલે શું?બકો : લગ્ન એક એવું જોડાણ છે,જેમાં 2 લોકો મળીનેતે સમસ્યાઓના ઉકેલ માટેઆખી જીંદગી પ્રયત્ન કરે છે.જે પહેલા ક્યારેય નહોતી.😅 😝 😂 😜 🤣 🤪 બેલેન્સ ડાયટના સેમીનારમાંએક પ્રશ્ન પૂછવામાં આવ્યો કેકઠોળના ફાયદા શું?એક પતિએનિર્દોષ ભાવે જવાબ આપ્યો,શાક સુધારવું ના પડે.😅 😝😂 😜 🤣 🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

“સાંભળો કોઈને ખબર છે આ કોનો ફોન છે?”😅

પપ્પુએ ફૂટપાથ ઉપર ચોકથીલખેલું વાક્ય વાંચ્યું :‘આ વાંચવાવાળો ગધેડો.’પછી પપ્પુએ એ ભૂંસીને લખ્યું :‘આ લખવાવાળો ગધેડો.’😅 😝 😂 😜 🤣 🤪 સ્વિમિંગ પુલમાં પાંચ રાઉન્ડ મારી,બહાર નીકળીને પપ્પુ પોતાની ખુરશી પર બેસી પેપર વાંચવા લાગ્યો.ત્યાં ટેબલ ઉપર પડેલો મોબાઈલ રણક્યો.પપ્પુ : હેલ્લો.ટીના : ટીના બોલું છું, ક્યાં ક્લબમાં છો?પપ્પુ : હા.ટીના : તમે ખિજાવ નહિ … Read more

ત્યારે માત્ર દાળ ભાત જ બનાવે છે.😅

પતિ (પત્નીને) : આજેમેં મારો 50 લાખનો વીમો કરાવ્યો છે.પત્ની : આ તમે બહુ સારું કર્યું.હવે મારે વારંવાર એવું કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅 😝 😂 😜 🤣 🤪 રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.સુરેશ : કેમ, શું થયું?રમેશ : યાર,તે આખો દિવસ યુટ્યુબ પરવાનગીઓની રેસિપી જોતી રહે છે.સુરેશ : હા… તો … Read more

પ્રેમમાં અટવાઈ જવું યોગ્ય નથી!😅

રમેશ : જેનું કોઈ નથી હોતું,તેનું શું થાય છે ખબર છે?સુરેશ : હા… ભગવાન.રમેશ : ના.સુરેશ : તો?રમેશ : તેની ઊંઘ પૂરી થાય છે.😅 😝 😂 😜 🤣 🤪 રમેશ : એક તરફી પ્રેમ કરવું સારું કેબંને બાજુ પ્રેમ હોવો જરૂરી છે?સુરેશ : પ્રેમ એક તરફી હોવો જોઈએ.રમેશ : કેમ?સુરેશ : બંને બાજુ પ્રેમ હોવા … Read more

આખો દેશ મને શોધી રહ્યો છે.😅

બિટ્ટુ : આજે સવારે જ્યારેહું પપ્પા સાથે બસમાં જઈ રહ્યો હતોત્યારે એક આંટીએમને મારી સીટ પરથી ઉભા થવા કહ્યું.મમ્મી : દીકરા આ સારી વાત છે,વડીલોનું સન્માન કરવું જોઈએ.બિટ્ટુ : પણ મમ્મી,હું પપ્પાના ખોળામાં બેઠો હતો.😅 😝 😂 😜 🤣 🤪 છોકરો : મારી સાથે લગ્ન કરી લે.છોકરી : કેમ?છોકરો : ઘણી ડીમાંડ છે મારી,આખો દેશ … Read more

પણ સ્કીમ પણ ખરાબ નથી લાગતી.😅

આજે પણ,મારી આંખો એ સંબંધીને શોધી રહી છે,જેણે કહ્યું હતું કે,‘બસ બારમું પાસ કરી લે પછી તો જિંદગી સેટ છે’😅 😝 😂 😜 🤣 🤪 પપ્પુ શાળાએ પહોંચ્યો. પ્રિન્સિપાલ મેડમ સામે ખુરશી મૂકીને બેસી ગયો.પ્રિન્સિપાલ : શું તમે બાળકના એડમિશન માટે આવ્યા છો?પપ્પુ : હા.પ્રિન્સિપાલ : બાળક ક્યાં છે?પપ્પુ : હજુ બાળક થયું નથી.પ્રિન્સિપાલ : … Read more

હાથમાં કેમેરો પકડીને રખડતો હોત.😅

આવનારી પેઢી માટે સમયખતરનાક સાબિત થાશે કારણકે……એને સલાહ આપનાર ગઈઢાઓઆપણે હઈશુ!😅 😝 😂 😜 🤣 🤪 અરજણ બાપાએ લોટરીમાં પૈસા લગાવ્યા નેકરોડપતિ થઈ ગયા.પત્રકારે પુછ્યુ બાપા કઈ રીતે?બાપા કયે : હવારમાં ઉઠ્યો તો આકાશમાઆઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતીતો ગુણાકાર કરીનેઈઠ્ઠોતેર નંબર લાગાવ્યાને લોટરી લાગી ગઈ.પત્રકાર : પણ બાપા આઠ ગુણ્યા આઠ તો … Read more

તો પણ ગાયા જ કરે છે.😅😝

પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો!ટપ્પુ : પછી શું થયું, બની ગયો?પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની … Read more

લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝

એક વાણિયાએ ભૂલથી વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી.આ કારણે તે વકીલનો લેંઘો ફાટી ગયો.વકીલ : તે મારો 800 રૂપિયાનો લેંઘો ફાડી નાખ્યો!અત્યારે જ મારા 800 રૂપિયા આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.વાણિયો : અરે સાહેબ,એવી નાનીઅમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય,લ્યો આ તમારા 800 રૂપિયા.એમ કહીને વાણિયાએ વકીલને રૂપિયા આપી દીધા.વકીલ ચાલવા લાગ્યો … Read more