આખી જીંદગી પ્રયત્ન કરે છે.😅😝😂😜🤣🤪
બેલેન્સ ડાયટના સેમીનારમાંએક પ્રશ્ન પૂછવામાં આવ્યો કેકઠોળના ફાયદા શું?એક પતિએનિર્દોષ ભાવે જવાબ આપ્યો, શાક સુધારવું ના પડે.😅😝😂😜🤣🤪 ભૂરો : લગ્ન એટલે શું? બકો : લગ્ન એક એવું જોડાણ છે,જેમાં 2 લોકો મળીનેતે સમસ્યાઓના ઉકેલ માટેઆખી જીંદગી પ્રયત્ન કરે છે.જે પહેલા ક્યારેય નહોતી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more