આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.😅😝😂😜🤣🤪

પત્ની : અરે! તમે જફર ભાઈની પત્નીના બેસણામાંન ગયા? પતિ : મને શરમ આવે છે. પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં કઈ વાતની શરમ. પતિ : હવે કયા મોઢે જાઉં? પહેલા પણ જફર ભાઈનીબે પત્નીઓના બેસણામાં જઈ આવ્યો છું.પણ તેમને એકવાર પણ પોતાને ત્યાં બોલાવવાનોઅવસર નહિ મળ્યો.😅😝😂😜🤣🤪 સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,“દુઃખ તો આપણો સાથી છે, સુખ … Read more

વિશ્વાસ નથી કરતા!😅😝😂😜🤣🤪

સગાઈ પછી છોકરીએ છોકરાને કહ્યું,હવે છોકરીઓને જોવાનું બંધ કરો.છોકરો : ઓહ, શું કહ્યું તેં?છોકરી : આમ-તેમ જોવાનું બંધ કરો.છોકરો : હું ખાવાનું ખાઈને આવ્યો છું,તો તેનો અર્થ એ નથી કેહું મેનુ પણ ના જોઈ શકું.😅😝😂😜🤣🤪 પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્નનહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ,પછી ભૂત બનીને એમને ડરાવીશ. પ્રેમિકા … Read more

પાછળ જો તારી પત્ની ઉભી છે.😅😝😂😜🤣🤪

અસલી ખગોળશાસ્ત્રીઓ તોપરિવારમાં જ હોય છે. એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી. બીજા પપ્પા જે એક જ થપ્પડમાં આખું બ્રહ્માંડદેખાડતા હતા. અને ત્રીજી પત્ની : જે દિવસમાં તારા દેખાડે છે. આ નાસા વાસા તો બધું ભ્રમ છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાંડિનર કરવા ગયો.પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અનેતારા … Read more

ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.😅😝😂😜🤣🤪

એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :તારો પતિ તો પહેલા કાળો હતોહવે સફેદ કેમ થઇ ગયો? પહેલા બહેન બોલ્યા : મારો પતિ પહેલાકોલસાની ખાણમાં કામ કરતો હતોહવે તે લોટની ઘંટીમાં કામ કરે છે.😅😝😂😜🤣🤪 એક યુવક અને એક યુવતી સાઇકલ પરજઈ રહ્યા હતા,ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.યુવક : અરે જરા સાચવીને રોડના કિનારેસાઇકલ ચલાવો મેડમ.યુવતી : … Read more

સૌથી પહેલા આવશે, તે બિલ આપશે.😅😝😂😜🤣🤪

છોકરી : રડી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીનેપપ્પી નથી કરી.છોકરી : સારું,રડવાનું બંધ કર અને મને ગાલ પર પપ્પી કરી લે.પપ્પી કર્યા પછી તે નાનો છોકરોજોર જોરથી હસવા લાગ્યો,છોકરી : હવે આટલો બધો હસી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આ રીતે રડી-રડીનેશેરીની બધી છોકરીઓને પપ્પી કરી લીધી.😅😝😂😜🤣🤪 ચાર મિત્રો … Read more

મને નોકરી મળી ગઈ છે.😅😝😂😜🤣🤪

પત્ની: ઓફિસમાં મોડા,સિનેમામાં મોડા, કોઈપણ કામ હોયદરેક જગ્યાએ મોડા જ પાડો છોમને યાદ છે તમેલગ્ન વખતે પણ મોડા આવ્યા હતા.પતિ: હા,પણ એટલો મોડો ન હોતો પડ્યો કેજેટલું મારે પડવું જોયતું હતું.😅😝😂😜🤣🤪 પતિ : મેં આજે સપનામાં જોયું કેમને નોકરી મળી ગઈ છે. પત્ની : એટલા માટે જતમે થાકેલા દેખાઓ છો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

રસ્તામાં ચલમ પીતો એક ખેડૂત મળ્યો.😅😝😂😜🤣🤪

રસ્તા પર જોઈ રહેલી એક જાડી સ્ત્રીને ભેંસ કહેવાનાગુના બદલ મગન મચ્છરને પોલીસ ચોકીમાંલાવવામાં આવ્યો.આને ભેંસ કહેવામાં કઈ ગુનો નથી. મગને પોતાનીસફાઈમાં કહ્યું.ઈન્સ્પેક્ટર તાડૂક્યા,હા, ગુનો જ કહેવાય, તમે આ બહેનની માફી માગો.સારું, પણ પહેલા મને એ બતાવો,ભેંસને શ્રીમતી કહીએ તો શું એ ગુનો ન કહેવાય ?ના, ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો.શ્રીમતી !મને માફ કરો દો. મગને તરત … Read more

તને ખાતરી છે કે તું એ કરી શકીશ ?’😅😝😂😜🤣🤪

ચુનીલાલે આવીને ડોકટર મહેતાને પૂછ્યું : ડોક્ટરચોખ્ખે ચોખ્ખું કહેજો, મને શું થયું છે ?ડોકટર મહેતાએ હોઠ ભીંસીને કહ્યું :તમે વધારે પડતું ખાઓ છો,વધારે પડતું પીઓ છો, અનેવધારે પડતા એદી છો.ઓહ… અચ્છા ! ચુનીલાલ બબડ્યો.હવે આ બધું તમારી તબીબી ભાષામાં લખી આપો,એટલે મને એકાદ અઠવાડિયાની રજા મળી જાય.😅😝😂😜🤣🤪 શેઠ : ‘જો ભાઈ,અહી તો સખત મજૂરી સાથે … Read more

મારી સાસુના લોહી સાથે મેળવી જોયું ખરું.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની બસમાં મુસાફરી કરી રહ્યા હતા.પાસે જ એક યુવતી ઊભી હતી.એકાએક એ યુવતીએ એ પત્નીના પતિનેતમાચો ચોળી દેતા કહ્યું : ચુટલી ભરે છે, નાલાયક !શરમ નથી આવતી !એ પુરુષ તો ચૂપચાપ નીચું મો કરીને બેસી રહ્યો.બસમાંથી ઊતર્યા પછી તેણે પત્નીને કહ્યું :મેં તો એને ચુટલી ભરી નહોતી અનેકોણ જાણે કેમ તેણે મને તમાચો ચોડી દીધો … Read more

મેં આ શર્ટ કોનું પહેર્યું છે.😅😝😂😜🤣🤪

કરોડીમલ : માની લે કે તારી પાસે દસ રૂપિયા છે.જો હું બે રૂપિયા માંગી લઉંતો તારી પાસે કેટલા રહે ? પુત્ર : દસ. કરોડીમલ : કઈ રીતે ? પુત્ર : મોટો માણસો નાના પાસેથી ચીજ માંગેએ સારું ન કહેવાય.😅😝😂😜🤣🤪 કરોડીમલ : જો તને તારા શર્ટના ખિસ્સામાંથીએક રૂપિયાની નોટ મળેતો તું શુ કરે ? પુત્ર : … Read more