રશિયાએ આમ ન કરવુ જોઈએ😅😝😂😜🤣🤪
છેલ્લા પચ્ચીસ વર્ષ થી મારા વાઇફની એક ફરીયાદ રહી છે કે…. હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો….ખુલ્લીજ મુકી દઉં છું…!! આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ….એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું…!!એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરતો…!!એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની … Read more