તે જાડી થઈ ગઈ છે……😝😂🤣😜
દીકરોઃ પપ્પા, મારી સ્કૂલમાંબધા છોકરાઓને મૂકવા એમનીમમ્મી આવે છે.તો મને મૂકવા તમે જ કેમ આવો છો? પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ….😝😂🤣😜 શિષ્ય : હે ગુરૂજી,મને મારા અંદર રહેલી ખામીઓ શોધવામાં મદદ કરો. ગુરૂજી : અરે માણસ,તુ આટલે દુર મારા પાસે આ સામાન્ય પ્રશ્ન માટે આવ્યો ? શાંતિપૂર્વક તારી પત્નીને ખાલી એટલુ કહી દે કેતે … Read more