આવી રીતે 5-10 વાર કરો…🤣😂🤣🤣
પત્ની : બારી ના પર્દા લગવવા પડશે.પતિઃ કેમ?પત્ની : નવો પડોશી આવ્યો છે.તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.પતિઃ અલી,એક વાર તેને સારી રીતે જોઈ લેવા દે,પછી એ પોતે જ પર્દા લગવી લેશે.🤣😂🤣🤣 આજ નુ મહાજ્ઞાનજો #Block કરીને પણ ગુસ્સો શાંત થતો ના હોય તો…એક વાર #Unblock કરો…એને ફરી #Block કરો…એક વાર અને … Read more