મિન્ટુ : ના, આજે મારો ઉપવાસ છે.😅😝😂😜🤣🤪
કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યાઅને પૂછ્યું.મને કોઈ એવી રીત કહો કેમારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,કે તેને તું જેટલી વાર બોલશેએટલા પૈસા મળશે.દરરોજ કોઈ ચાર રસ્તા પર જજે અને બોલજે“ભગવાનના નામ પર કાંઈ આપી દે બાબા.😅😝😂😜🤣🤪 ચિન્ટુ : ભાઈ સમોસા ખાશે? મિન્ટુ : ના, આજે … Read more