પતિ : સમયની ખબર કેદીને હોય છે,😅😝😂😜🤣🤪
એક માણસ પોતાની પત્નીનાઅગ્નિસંસ્કાર કરીને ઘરે જઈ રહ્યો હતો,ત્યારે અચાનક વીજળી ચમકી,વાદળો ગર્જ્યા,અને ભારે વરસાદ શરૂ થયો.દુઃખી માણસે કહ્યું, લાગે છેઉપર પહોંચી ગઈ.😅😝😂😜🤣🤪 પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,આટલા વર્ષોકેવી રીતે પસાર થઈ ગયા,મને ખબર પણ ન પડી.પતિ : સમયની ખબર કેદીને હોય છે,જેલરને નહીં.ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more