સૂચનો આપવાનું શરૂ કરી દે છે!😅😝😂😜🤣🤪

ટીનાના પપ્પાએ કહ્યું : મને સંગીતપ્રત્યે ખૂબ જ રસ છે.મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!ટીના : હા પપ્પા,તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારેતમારી બધી જ નસોમાં રહેલું સંગીતનસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે.😅😝😂😜🤣🤪 છોકરી : જાનુ,Google મેલ હોય છે કે ફિમેલ.છોકરો : ફિમેલ હોય છે.છોકરી : કેમ?છોકરો : કારણ કે,તે વાક્ય પૂરું થાય તે પહેલા … Read more

પત્ની નો હાથ હોય છે !!,🤔🤗😀😂

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ,મેનુ સબ પતા હૈ,તેરી એક બહેન મેરી બીબી હૈ !’😂😂😂😂😂 એક વખત એક ગામમાં શરત લાગી કે..મગરોથી ભરેલા આ તળાવમાંજો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશેતેને પચાસ લાખ ઈનામ મળશેઅનેજો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારનેવીસ લાખ વળતર મળશે.કોઈપણ માણસ … Read more

સેટલમેન્ટ થઇ શકે તેમ નથી.😃😝😂🤣😜

એક જૂના જમાનાની કહેવત છે…“જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અને હવે ડિજિટલ જમાનાની કહેવત :” જ્યાં ના પહોંચે એસટી ત્યાં પહોંચે જીએસટી “😃😝😂🤣😜 GST એટલે? એક સામાન્ય ઉદાહરણથી સમજીએ.કોઈ કુંવારો યુવક જ્યારે રાતે મોડો મોડો ઘરે આવે ત્યારેએને કેટલા બધા લોકોને ઘરે મોડા આવવા બદલ જવાબ આપવા પડે.બહેન, ભાઈ, મમ્મી, પપ્પા, દાદા, દાદી … Read more

મારી હમણાં આવતી જ હશે..લોચા થશે..😃😝😂🤣😜

દરવાજો ખોલતા…..છોકરી: ,(જુના પ્રેમી ને જોઈ ને )કાલે મારા લગન છે…મારી જીંદગીમા પાછો સુકામ આયો ? છોકરો :આઘીઝા D.j ઓડર મને મળીયો છે.કામ ધંધોય મુકી દેવો ?😃😝😂🤣😜 ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથીબાંધી પુરૂષને ચાકુ બતાવતા કહ્યું..બધા દાગીના અને રૂપિયા મને આપી દે…પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી..ભાઈ તારે જોઈ એ લઈ જા … Read more

રામ જાણે!!!. કોની ઘરવાળી હતી😃😝😂🤣😜

ડેન્ટીસ્ટ :- બેટા ..આ …..કરો આ …. મમ્મા :- એ ઇન્ગલીશ જ સમજશે ….સર ડેન્ટીસ્ટ :- O.K. , બેટા ” ઓપન યોર માઉથ “ મમ્મા :- wait … હુ કહુ“બેટા….ડુ આ….. ડુ આ……”😃😝😂🤣😜 કાલે બપોરે ચારેક વાગે ઘરવાળી નો ફોન આવ્યો!! ગળગળા અવાજે સોરી કહ્યું!! લગભગ રડતાં રડતાં કહ્યું…હવે થી કોઈ દિવસ તમારી સાથે ઉંચા … Read more

પણ #જાય #નહી.😝😂🤣😜

આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા… બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ… એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે… એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા… હેપ્પી ઉનાળા…😝😂🤣😜 પત્ની ને ફરવા જવાનૂ ક્યો,એટલે એને સામાન પેક કરતાઅઠવાડીયુ લાગે ……પણ જો…ઝગડો થાય,તો એ જ સામાનએક જ કલાક મા પેક થઈ જાય …. પણ #જાય #નહી.😝😂🤣😜 (નોંધ … Read more

નાપાસ થયો.😅😝😂😜🤣🤪

ગામડાના એક ડોકટરના દવાખાનાનાઓટલા પર મુકેશકાકા રોજ ગોઠવાઈ જતા, પણકોઈ દિવસ દવા લેવા ડોક્ટર પાસે જતા નહિ.એક દિવસ ડોકટરે પૂછ્યું : કાકા,તમે રોજ અહીં કેમ બેસો છો, બીમાર હોવ અનેપૈસા ના હોય તો બોલો હું મફત દવા આપીશ!મુકેશકાકા : સાહેબ મને તો કસી બીમારી નથી,પણ આ તમે પાટિયા પર લખ્યું છે કેસ્ત્રીઓને જોવાનો સમય બપોરના … Read more

તમને આ વાત આટલી સારી લાગી,😅😝😂😜🤣🤪

રાતે અચાનક ભૂકંપ આવ્યો અનેપત્ની પથારીમાંથી નીચે પડી ગઈ. તે સમયે જ તેના પતિની ઉંધ ઉડી ગઈ. તે બોલ્યો : કમાલ કરે છે,આ રીતે રાતે જમીન હલાવીશ તોહું કેવી રીતે ઊંઘીશ?😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જઆપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું આ દુનિયાનો સૌથી … Read more

પ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪

પપ્પુ : જો આફ્રિકામાં કોઈ બાળક જન્મેતો એના દાંતનો રંગ કેવો હોય? મિત્ર જવાબ વિચારી રહ્યો હોય છે. પપ્પુ : હજી વિચારો છો?અલ્યા ભલા માણસ,તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?😅😝😂😜🤣🤪 મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું? પપ્પુ : એકદમ ખરાબ,સાલાઓએ મારા જન્મ પહેલાનાપ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

આ વાત ધ્યાનમાં રાખજે.”😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.પગાર મહિને 42,000.નોકરી કરવી હોય તો અરજી કરી દે.ટપ્પુ : કામ શું કરવાનું?પપ્પુ : મહેનતનું કામ નથી. બસ,વીજળીના તાર પર બેસી,ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે!😅😝😂😜🤣🤪 દુનિયાના કોઈ પણ પિતાએ પોતાનાપુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતેનહિ જણાવ્યું હોય.“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલાદરેક ખોટા … Read more