ADVERTISEMENT
ADVERTISEMENT

ન વાગે તો હું હસું છું.😅

ગાંધીનગરના સરનામા પણ ખરા છે,ઘપાચે ઉતરજો યા થી ચપાચે ચાલીનેઆવી જાવ એટલુ જ છે,એલા પણ આયા બધુ મને સરખુ જ લાગે છે.આવો અમારી બાજુ સરનામા કેવા હોય એ કહું,ધીરુકાકાની વાડીએથી સીધા આવી જાવએટલે કાળુકાકા કરિયાણાવારાને પુછો,એટલે એ તમને પાછલા મારાબાકી દેણાની વાત કરીને મૂકી પણ જાય.😅😝😂😜🤣🤪 છગન : યાર તારા ઘરમાંથી હંમેશાહસવાનો અવાજ આવે છે.તું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

10 વાગીને 40 મિનિટ સુધી પાછો આવી જજે.😅

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ જ ભૂલક્કડ હતા.પોતાની ઘડિયાળ કાયમ ડાબા ખિસ્સામાં … Read more

પણ મચ્છરદાનીમાં માણસ ઊંઘી રહ્યો છે.😅😝

દીકરો પહેલી વખત એક છોકરીને ઘરે લાવ્યો.પિતા : કોણ છે આ છોકરી?દીકરો : આ મારી ગર્લફ્રેન્ડ છે.પિતા : ઓકે.બીજા દિવસેદીકરો બીજી છોકરીને લઈને ઘરે આવ્યો.પિતા (ગુસ્સામાં) : કોણ છે આ છોકરી?દીકરો : રિશ્તા વહી, લડકી નઈ.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅😝😂😜🤣🤪 એક મચ્છર પરેશાન બેઠો હતો.બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને?પહેલો બોલ્યો : યાર ગજબ … Read more

મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે.😅😝

ડોક્ટર : તમને ક્યાં દુ:ખાવો થાય છે.દર્દી : ફી ઓછી કરો તો કહું.નહિતર જાતે ગોતો!ડોક્ટર : ઠીક છે.ડોક્ટરે ચેક કરી દવા આપી.દર્દી : આ કયા દુ:ખાવાની દવા આપી?ડોક્ટર : ફી ડબલ આપ તો કહું.નહી તો જાતે સમજી લો.😅😝😂😜🤣🤪 પ્રેમચંદ : ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કેકોઈ મારો પીછો કરી રહ્યું છે.મને એવી દવા આપો … Read more

હું, પોલિસવાળો અને મોબાઇલની દુકાનવાળો.😅😝

ટપ્પુ : યાર, મારી પત્નીને પૈસા માંગ માંગકરવાની બહુ ખરાબ આદત છે.પપ્પુ : એમ!ટપ્પુ : હા, કયારેક કેશે બસો રૂપિયા આપો,ચાર સો આપો,આજે પાંચ સો રૂપિયા માંગતી હતી બોલ.પપ્પુ : પણ એ આ પૈસાનું કરે છે શું?ટપ્પુ : એ તો યાર મને કેમની ખબર પડે?પૈસા આપું તો ખબર પડે ને.😅😝😂😜🤣🤪 પપ્પુ : તારો મોબાઇલ તો … Read more

મારી પત્ની ઉંદરથી તો ડરે છે.😅😝

ટપ્પુ : અરે પપ્પુ,તને એવી સ્ત્રી પસંદ છે જે કાળી ભૂંડજેવી હોય, વજન દોઢસો કિલો હોય,અને મોઢા પર મૂછો હોય,દાંત પણ સડેલા હોય?પપ્પુ : ભગવાન ભગવાન,મને એવી સ્ત્રી કેવી રીતે ગમે?ટપ્પુ : તોમારી પત્નીની પાછળ શું કામ પડ્યો છે?😅😝😂😜🤣🤪 પપ્પુ : યાર, તું મર્દ છે કે ઉંદર?તારી પત્નીથી કેમ આટલો બધો ડરે છે?ટપ્પુ : હું … Read more

પછી માં એ રાત્રે જ દીકરાનું પ્રેમનું ભૂત ઉતાર્યું.😅😝

શિક્ષક : તું દરરોજ સ્કૂલે મોડોકેમ આવે છે?મોન્ટુ : રસ્તામાં એક બોર્ડ લાગેલું છે,તેના કારણે.શિક્ષક : એવું તે કર્યું બોર્ડ લાગેલું છે?મોન્ટુ : આગળ સ્કૂલ છે.મહેરબાની કરીને ધીમે ચાલો.😅😝😂😜🤣🤪 માં : આટલી રાત્રે કોની સાથે વાત કરે છે?દીકરો : કિયારાની માં સાથે.માં : હવે આ કિયારા કોણ છે?દીકરો : તમારી થનારી પૌત્રી.પછી માં એ રાત્રે … Read more

કાળો કોટ તને કામ લાગે.😅😝

પતિની એક મહિલા મિત્રએફેસબુક પર સેંડવિચનો એક ફોટો મુક્યો.પતિ મહાશયે તેના પર કમેંટ કરી :વાહ બહુ ટેસ્ટી નાશ્તો છે, પેટ ભરાઈ ગયું.પત્નીએ આ કમેંટ વાંંચી અનેપતિને નાશ્તો જ ના આપ્યો.4 કલાક ભૂખ્યો રાખ્યા પછીપત્નીએ પૂછયું કે બપોરે ઘરનું જમશો કેફેસબુક પર જ જમવાના છો.😅😝😂😜🤣🤪 પિતા : હું ઈચ્છું છું કેતું મોટો થઈને વકીલ બને.દીકરો : … Read more

ટીના હજુ વિચારે છે.😅😝

એક પીધેલેબારમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું,આ બારમાં બેસેલા અડધા લોકો કાયર છે.આ સાંભળીને એક પહેલવાનેતેનો કોલર પકડ્યો અને કહ્યું,પોતાના શબ્દ પાછા લે નહિ તો….પીધેલ : ઠીક છે, આબારમાં બેસેલા અડધા લોકો કાયર નથી.😅😝😂😜🤣🤪 ટીના દુકાનદારને : મારે મારા ઘરવાળા માટેશર્ટ લેવો છે પણ મને એના કોલરનું માપ નથી યાદ.દુકાનદાર : 12 ઇંચ હશે?ટીના : … Read more

ટપ્પુ : સાહેબ, હવે લાઈટ જશે.😅😝

પપ્પુ : મારે આપઘાત કરવો છે,કંટાળી ગયો છું.ટપ્પુ : તો એમાં શી ધાડ મારવાની છે?રેલવેના પાટા ઉપર સુઈ જા,ઊંઘવાની ગોળી ગળી જા કે પછીતારા ઘરની બાલ્કનીમાંથી છલાંગ મારી દે,કાં તો દરિયામાં ડૂબી મર,અથવા મારા ઘરે ચાલ અનેમારી પત્નીના હાથની બિરયાની ખાઈ લે.😅😝😂😜🤣🤪 માસ્ટર : ટપ્પુ ઊભો થા અનેકહે તો –પવન સાથે વરસાદ વરસી રહ્યો છે,એનો … Read more