ADVERTISEMENT
ADVERTISEMENT

છુટ્ટુ ડસ્ટર પડ્યું.😅😝

એક મહિલાના ફોનની રિંગ વાગી.મહિલા : હેલો, કોણ?ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,25,000 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ.મહિલા : હું હમણાં જ પોલીસને બોલાવું છું.ફોન કરનાર : હું પોલીસ જ બોલું છું,તમારા દીકરાનું ચલણ કપાયું છેતે હેલ્મેટ વગર ટ્રિપલ સીટ જઈ રહ્યો હતોએ પણ લાઇસન્સ વગર.😅😝😂😜🤣🤪 ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આ જ જેલમાં છે, સાહેબ!😅😝

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,જો રમેશ,હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડોએરણ પર ગોઠવીને ડોકું ધુણાવુંત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.રમેશે બરાબર એમ જ કર્યુ.હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર … Read more

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી.મિત્ર : અરે વાહ! અને હવે?પતિ : હવે એજ્યાં જાય છે … Read more

હવે થોડું સારું લાગે છે.😅

પતિ : સાંભળ, મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.પત્ની : વાહ! શું માંગ્યું તેની પાસે?પતિ : મેં પહેલી વાર તારા માટે કંઈક માંગ્યું.મેં તેને કહ્યું કે તારું મગજ 10 ગણું વધારી દે.પત્ની : તો તેણે એવું કર્યું?પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કેશૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,તે શૂન્ય જ રહે છે.હવે અલાદ્દીનનો ચિરાગ અને પતિ … Read more

પતિ : પિયર જઈને.😅

પતિ : હું તારા બનાવેલા ભોજનમાં કોઈખામી નથી કાઢતો,પરંતુ મારી એ ઈચ્છા છે કેતું મારી મમ્મીની જેમ સરસ રસોઈ બનાવે.પત્ની : ઠીક છે,આ કોઈ મુશ્કેલ કામ નથી,જો તમે પણ મારા પપ્પાની જેમલોટ બાંધવાનું શીખી લો તો એવું શક્ય છે.😅 😝😂 😜 🤣 🤪 પત્ની રિસાઈને : તમે મારુ બિલકુલધ્યાન નથી રાખતા.પતિ : અરે, એક તું … Read more

દે ફૂટપટ્ટી… દે દસ્તર…😅

શિક્ષક : દુર્ભાગ્ય અને દુર્દશામાં શું તફાવત છે?બાળક : સર જો આ શાળામાં આગ લાગીઅને શાળાની હાલત કફોડી થાયતો તેને દુર્દશા કહેવામાં આવે છે.અને જો આટલી આગમાં પણતમે બચી ગયાતો તેને અમારું દુર્ભાગ્ય કહેવાય.પછી શું… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…😅 😝😂 😜 🤣 🤪 શિક્ષક : નોટ અને પેન ક્યાં છે?બાળક : જબસે આપકો દેખા,ક્યા નોટ … Read more

બેસી જાવ છું.😅😝

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪 ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું … Read more

તારી જીભ પર આવવા દીધી હોય તો.😅

પત્ની : આ તમે રોજ ફેસબુક પર રોમેન્ટિકકવિતા લખો છો…‘યે તેરી જુલ્ફેં હૈ રેશમ કી ડોર’આ કોના માટે લખો છો?પતિ : અરે પાગલએ હું તારા માટે જ લખું છું.પત્ની : તો પછી એ રેશમી દોરા ક્યારેકદાળમાં આવે તો બુમો કેમ પાડો છો?😅 😝😂 😜 🤣 🤪 પતિ : પોતાની જાત પર નિયંત્રણકેવી રીતે રાખવું, એ … Read more

પહેલાં વિચાર કરવો જોઈતો હતો!😅😝

તાનસેન જ્યારે ગીત ગાતા ત્યારે વાતાવરણ મંત્રમુગ્ધ થઈ જતું…ગઈકાલે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું હતું.હું અને મારી પત્ની જોર જોરથી દલીલ કરી રહ્યા હતા!એવામાં મારી પત્ની ચિડાઈ ગઈ અને મારા પર બૂમો પાડવા લાગી!એ પછી અમારી પાડોશણ પોતાની બાલ્કનીમાં આવી અનેમધુર અવાજમાં મોટેથી ગાવાનું શરૂ કર્યું,“કોઈ જબ તુમ્હારા દિલ તોડ દે…તબ તુમ મેરે … Read more

વેચીને ‘પૈસા’ ઉભા કરી શકીએ છીએ.”😅

એક ફકીરની ઝૂંપડીમાં ચોર પેંઠા,કંઇક મળશે એમ માનીને એક ચાદર પાથરી,આમતેમ વસ્તુ શોધવા માટે ચોર ફાંફા મારતા હતા,એટલામાં ફકીર જાગી ગયો અને ચાદર પર સૂઇ ગયો.ફકીરને જાગી ગયેલા જાણીચોર ઝૂંપડીની બહાર જવા લાગ્યો એટલે ફકીર કહે,“ભાઈ, ઝૂંપડીનું ઝાંપલું બંધ કરતો જજે.”ચોર કહે : “ઝાંપલું ખુલ્યું રહેવા દે.બીજો મારા જેવો આવશે તો તને ચાદર ઓઢાડી જશે.”😅 … Read more