પરંતુ જ્યારે તમને ‘મદદ’ની જરૂર હોય😅😝😂😜🤣🤪
ગજ્જુભાઈ ગમનલાલ એક વ્હીસ્કીની બાટલીલઇ આવ્યા, પછી ગ્લાસમાં રેડી સીધેસીધીગટગટાવવા જતા હતા ત્યાં એમનેમગનલાલ મુંબઈવાળાએ અટકાવીને કીધું :‘ગમનલાલ, થોડું પાણી તો નાખો ?’ ગમનલાલ કહે, ‘જરૂર જ ક્યાં છે ?દારૂ જોઇને મોમાંથી જ એટલું પાણી છૂટે છે કેઅડધો ગ્લાસ તો એ જ થઈ જાય છે !’😅😝😂😜🤣🤪 જ્યારે તમને ‘સલાહ’ની જરૂર હોયત્યારે દરેક વ્યક્તિ ‘મદદ’ માટે … Read more