📺ટી.વી. તો હું 👀જોતો હતો ને !!!🤪😅😜🤣😂😝

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 🧑🏻લલ્લુએ 🏪પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરીઃ 🎭ચોર મારા 🏠ઘરમાં 📺ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…👮🏻‍♂️પોલીસઃ પણ એવું કેવી રીતે બને ? 🎭ચોર 📺ટી.વી. કેમ છોડતા ગયા ?🧑🏻લલ્લુઃ … Read more

દે છે ભાઇ!!!!🤣🤣🤣

સફળ લગ્ન એક પ્રકારનો“ગીવ એન્ડ ટેક” સંબંધ છે જેમાંપતી પત્નીને પૈસા, ગીફ્ટ અનેફરવા લઇ જાય છે જેનેપત્ની હસી ખુશી લઇ લે છે અનેપત્ની સલાહ, ભાષણ અને ચિંતાઆપે છેજેને પતિ મૂંગા મોઢે સાંભળી લે છે.🤣🤣🤣 વાઇફે પહેલી વાર પતિ સાથેદારૂ પીધો પછી..પત્ની- તમે કોણ છો?પતિ- અરે પાગલ થઇ ગઇ છે કે શું?પોતાના વરને ભૂલી ગઇ!!પત્ની- નશો … Read more

છગન- ભાઇ રહેમ કર…🤣🤣🤣

ચેકમેટ એટલે શું ?જો તમે તમારી પત્નીને કહો કેતમે આજે એક સ્ત્રી જોઇ હતીજે બિલકુલ તેના જેવી જ દેખાતી હતીઅને તમારી પત્ની પૂછે કેશું તે હોટ હતી?ત્યારે તમે ના “હા” કહી શકો કે “ના”.જેને કહેવાય ચેકમેટ!!!🤣🤣🤣 ચોર- તારા ખિસ્સામાં જે પણ છેતે ફટાફટ મને નીકાળી આપી દે!છગન- ભાઇ રહેમ કર…આવું ના કર…મારી પત્ની મારું ખાલી … Read more

લોહી બાળવા માટે નહીં 🤭😳😨😨🤫

પત્ની- માની લો કે હુંતમારી વાત એક જ વારમાં માની લઉંઅને તમારી બધી વાતમાં હા પાડું તો??…પતિ જમીન પર હસીને લોટ પોટ થતાબોલ્યો અરે હું તો આવું માની પણ નથી શકતો !!🤣🤣🤣 પત્ની : જયારે તમે વોકિંગ કરવા જાવ છો તો મને કેમ તમારી સાથે નથી લઈ જતાં પતિ : ડોક્ટરે કેલરી બાળવા માટે ચાલવાનું … Read more

જોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકી😂😂😂😂😍🥰😂😂

ભાભી ઘરમાં છે? હા, છે પણ ‘ચાર્જિંગ’ માં છે… એટલે? સમજાયું નહીં એના મમ્મી સાથે વાત કરે છે..! 😉😋😂 મહેશભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા…આ દ્રશ્ય સામે વાળા મીનાભાભી એજોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકીઅને હાંફતા હાંફતા મહેશભાઈ ના ઘરે આવીજોરથી બોલ્યા….ખોટું પગલું ના ભરતા…મારી હા જ છે…😂😂😂😂😍🥰😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

છોકરી : હું તો કરી લઈશ પરંતુ🤪😜😂🤣😝😅

લગ્નમાં પંડિતજીએવરરાજાનો હાથ નવવધુના હાથમાં આપી દીધો.એક બાળક આ જોઈ રહ્યો હતો.તેણે પિતાને પૂછ્યુ : પપ્પા,વરરાજા અને નવવધુ એકબીજાનોહાથ કેમ મિલાવી રહ્યા છે?પિતાએ જવાબ આપ્યો : દીકરા,પહેલવાન અખાડામાંઉતરતા પહેલા હાથ જરુર મિલાવે છે!!🤪😜😂🤣😝😅 લગ્ન પહેલા છોકરાએપૂછ્યુ : મારી કમાણીમાંગુજારો કરી લઈશ?છોકરી : હું તો કરી લઈશ પરંતુતમારુ શું થશે?🤪😜😂🤣😝😅 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

તારે કઇ રીતે ૯૦% આવ્યા ???🤣🤪😜😂

👉ડોક્ટર :- શું તકલીફ છે તમને ? રમેશ :- સાહેબ, રાત્રે ઉંઘ માં ડર લાગે છે, કે પલંગ નીચે કોઇ સંતાયુ છે… આ કારણે ઉંઘ નથી આવતી !! ડોક્ટર :- આ માટે તમારે સતત ૬ મહિના સુધી વિક માં એક દિવસ આવવું પડશે.. રમેશ :- એક વખત ની ફી કેટલી થશે સાહેબ ? ડોક્ટર :- … Read more

ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..😜 😜😀🤣😀

સાસુ વહુને (વટમાં) :” મારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારેહું જે જે વસ્તુઓ ખાતીએ બધું જમારા દીકરાને આજે બહુ ભાવે છે .” વહુ (નિર્દોષતાથી) :-“એ બધું બરોબર છે મમ્મીજી,પણ માવા ખાવાનુંટાળ્યું હોત તો સારું હતું..” !!!😜 😜😀🤣😀 રમેશ : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો … Read more

“સીધો બેસ, પાછળ વાળો જોવે છે”…😃😝😂🤣😜

બાપાજી નુ શ્રદ્ધહતુ…બા તેના છોકરા ને કહે છે…:જા ધાબે જોય આવ કે(કાગડો)તારા બાપાજી આયા કે નય? છોકરો ધાબે જયને આયો…:બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔બા…..:આમેંય તારા બાપને શાંતુડી પહેલે થી જગમતી હતી મરી ગયા પણ શાંતુડી ને નહી ભુલે…😏😯😄😂😜 મારી જીન્દગીની સૌથીહાસ્યાસ્પદ પળ કઈ હતી??જયારે મને પરીક્ષામાંશું લખવું એની સમજનહોતી પડી રહી ….અને😤સુપર-વાયઝર મારી પાસેઆવીને … Read more

‘હા….હા….હા…હી…હી..હી….😂😂😂😂😂

એક વખત એક ગામમાં શરત લાગી કે..મગરોથી ભરેલા આ તળાવમાંજો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશેતેને પચાસ લાખ ઈનામ મળશેઅનેજો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારનેવીસ લાખ વળતર મળશે.કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધુબાકો થયો..પડનાર માણસ જીવ સટોસટનીબાજી લગાવી બીજે કીનારે પહોચી ગયો.બધાએ તાળીઓના ગડગડાટ થઈ … Read more