ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ : “હું ખોરાક ખાઉં છું ને શૉક લાગે છે!”😅

પત્ની : “આજે મારી માં ને બોલાવવાનો પત્ર લખો.નહિતર હું પિયર ભાગી જઈશ.”પતિ : “અહો ભાગ્ય.”પત્ની : “આત્મહત્યા કરી નાંખીશ.”પતિ : “સૌભાગ્ય.”પત્ની : “પછી રડશો જિંદગીભર.”પતિ : “ભાગ્ય.”પત્ની : “જાવ… પિયર નથી જતી.”પતિ : “દુર્ભાગ્ય.”😅 😝😂 😜 🤣 🤪 પતિ : “વહાલી!તેં આજે રસોઈ ઇલેકટ્રીક સગડી પર બનાવી કે?” પત્ની : “હા વહાલા!પણ તમને કેવી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

લાત તમે મારો છો ને ગધેડો મને કહો છો?”😅

ગ્રાહક : “તમારી હૉટેલમાંગરીબ લોકો મોટી ટીપ આપે છે,જ્યારે ધનવાન લોકો નાની ટીપકેમ આપે છે?”મેનેજર : “ગરીબ લોકો એવું ઈચ્છતા નથી કે,પોતે ગરીબ છે એની કોઇને ખબર પડે,અને ધનવાન લોકો એવું ઈચ્છતા નથી કે,ધનવાન છે એની કોઇને ખબર પડે!”😅 😝😂 😜 🤣 🤪 “સાલો,ગધેડો કહીને શેઠે નોકરને લાત મારી.” નોકર : “શેઠ,લાત તમે મારો છો … Read more

મીના : “ના, તેઓ ટાલિયા છે!”😅

પતિ : “જો ને,આપણો પપ્પુ આખો દા’ડોમારી જ નકલ કર્યા કરે છેતે તું એને રોકતી કેમ નથી?”પત્ની : “પપ્પુ પણ તમારા જેવો હઠીલો છે.મેં એને હજાર વાર કહ્યું કે બેટા,મૂર્ખાની નકલ નહીં કર,પણ એ માને તો આપણો બેટો!”😅 😝😂 😜 🤣 🤪 મીના : “મારા પતિનો કોઈવાળ પણ વાંકો કરી શકે એમ નથી!” ટીના : … Read more

પછી હું તને એનો અનુભવ કરાવું!”😅

એક દારૂડિયો ભેંસ સાથે ભટકાયો એટલે બોલ્યો,‘માફ કરજો દેવીજી!’બીજી પળે એને ભાન થયું કેઆ તો ભેંસ હતી.થોડે પહોંચ્યા પછીએક જાડી સ્ત્રી સાથે ટકરાઈ ગયો.તો મોં મચકોડીને બોલી ઊઠયોકોણ જાણે કેમ લોકો સડક પર ભેંસને છોડી દે છે!😅 😝😂 😜 🤣 🤪 રમેશ : “મને પેઢી પર ઉઘરાણી કલાર્કનીસર્વિસ મળી પણ યાર મનેએનો જરાક પણ અનુભવ … Read more

હવે હું નથી ઉપાડતો.😅

ઝરમર વરસાદમાં,એક ખભો ભીંજાયેલો અને હાથમાં છત્રી લઇનેજેવો ઘરમાં ઘૂસ્યો કેતરત પત્નીએ ચિંતાતૂર થઇને કહ્યું,કેટલાય દિવસથી જોવ છું,તમે વરસાદમાં હેરાન થાવ છો,હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે.કાં તો તમે મોટી છત્રી લઈ આવોકાં તો પેલીને ઘરે લઈ આવો,સાથે બેસીને ચા પીશું.😅 😝😂 😜 🤣 🤪 આજ મેં ભાઈબંધ ને ત્રણ ચાર વારકોલ કર્યો એણે એકેય … Read more

એ પછી પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.😅

પતિ : લગ્ન પહેલા તું બહુ ઉપવાસ કરતી હતી,હવે શું થયું?પત્ની : વધારે નહીં,ફક્ત સોમવારે જ ઉપવાસ કરતી હતી.પતિ : તો હવે શું થયું?પત્ની : પછી તમારી સાથે લગ્ન થઈ ગયાઅનેમારો ઉપવાસ પરથી વિશ્વાસ ઉઠી ગયો.પતિ વિચારમાં પડી ગયો.😅 😝😂 😜 🤣 🤪 પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલા ઝઘડાનોઆ એક વાક્ય સાથે અંત આવ્યો. … Read more

આ વાત અમારા માસ્ટરને સમજાવો ને.😅

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો છે.ટિંકુ : હા, પછી તેમણે પૂછ્યું 8×5 કેટલા થાય?પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.પછી પિતાએ ટિંકુને કાન નીચે … Read more

પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.😅

છગનને પરેશાન જોઈને મગને પૂછ્યું,શું થયું ભાઈ, આજે આટલો પરેશાન કેમ છે?છગન : આજે મને એક ધમકી ભર્યો પત્ર આવ્યો છે!તેમાં લખ્યું છે કે,મારી પત્નીને પ્રેમ કરવાનું બંધ કરી દેનહીં તો તને ગોળી મારી દઈશ.મગન : આમાં આટલી ચિંતા કરવાનું શું જરૂર છે,એની પત્નીને પ્રેમ કરવાનું છોડી દો.છગન : પણ આ પત્રમાં નામ લખ્યું નથી,એટલે … Read more

તેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.😅

પપ્પા : દીકરા,તારા કેટલા માર્ક્સ આવ્યા છે?પુત્ર : પપ્પા 500.પપ્પા : 500 માર્કસ કઈ રીતે આવ્યા?પુત્ર : સાયન્સમાં 5,ભૂગોળમાં 0 અને હિન્દીમાં 0…એટલે ટોટલ 500.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅 😝😂 😜 🤣 🤪 લોકો કહે છે કે પ્રેમ કરવો અઘરો છે. અને મારા શિક્ષક કહે છે કેજે વસ્તુ અઘરી હોયતેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.😅 😝 … Read more

તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી દીધી.😅

બંગાળી બાબાની સુંદર સેક્રેટરીનો હાથપકડીને પપ્પુ બોલ્યો…પપ્પુ : તમારો શું પ્લાન છે?સેક્રેટરી : લગ્નથી લઈને વિદાય સુધીનો.પપ્પુ : મતલબ પહેલેથી પટાવેલા જ છો.પપ્પુના ગાલ પર થપ્પડ મારીનેસેક્રેટરીએ કહ્યું : આ બાબાની સર્વિસ છે…ઈડિયટ…😅 😝😂 😜 🤣 🤪 આજે 18 સેલ્ફી લીધા પછી મને સમજાયું કે… “મનની સુંદરતાથી મોટું કંઈ નથી હોતું.” તેથી મેં બધી સેલ્ફી … Read more