તે મારી સાથે ઝગડી પણ ખરી.😅😝😂😜🤣🤪

રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જતારો પરસેવો કેમ છૂટી જાય છે?સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારીપત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.રમેશ : પણ,હવે આટલું ગભરાવાની શું જરૂર છે?સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છેત્યારે એ વિચારીનેમારો પરસેવો છૂટી જાય છે કે,તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : … Read more

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દેપરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયુંતો તારી સાસુ તારી સાથે જ રહેશેતેનું ધ્યાન રાખજે😅😝😂😜🤣🤪 બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડાધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા? મેં … Read more

તમારા વગર જી નહી લાગતું🤪😜😝🤣😂😅

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે કાલે મેં મજાકમાં કીધું કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ હવે એ અડધી સેલેરી માંગી રહી છે આવું પણ કોઈ કરે છે!!!🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી Zee નહી લગેતો સ્ટાર પ્લસ અને સોની જોઈલે એ પણ સારા ચેનલ … Read more

11 લોકો નહી મળતા🤪😜😝🤣😂😅

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતા !! ત્યારે સોહન બોલ્યો – … Read more

આખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . .🤪😜😝🤣😂😅

માં ગભરાતી દીકરાને ફોન કર્યો.દીકરા જલ્દી ઘરે આવ વહુને પેરેલાઈસીસનો અચકો આવ્યો છે… આંખો ટેઢી, મોઢું- ટેડું અનેઆંખો બહાર નિકળી છે !! દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.🤪😜😝🤣😂😅 દારૂડિયા – જો હું ધારાસભ્ય બનીશ તોઆખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . . તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો,સવારથી મારો … Read more

નાખ્યુ પણ વેલણ જડતુ નથી.🤪😜😝🤣😂😅

ચંદુ : અરે વાહ તેતો લગ્ન પણકરી લીધા ને, ભાભીનું નામ શું છે?રાજુ : ‘ગુગલ બેન’.ચંદુ : કેમ લ્યા આવું નામ?રાજુ : પ્રશ્ન એક કરો તોજવાબ દસ આપે છે.🤪😜😝🤣😂😅 સાસુ : વહુ બેટા આખુ રસોડુ ફેંદીનાખ્યુ પણ વેલણ જડતુ નથી. વહુ : તમારા દિકરા ને પુછોક્યાંક સંતાડ્યુ હશે🤪😜😝🤣😂😅 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

એ દારૂ નહી પીતા !!!🤪😜😝🤣😂😅

પતિ પત્નીનો હાથ પકડીનેબજારમં ફરતા હતા ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલાવર્ષ થયા તારા લગ્નને પણ પત્ની તરફતારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો પતિ- અરે નહી યાર એનો હાથ છોડતાજ એ કોઈ દુકાનમાં ઘુસી જશે એટલેજ પકડીને રાખ્યું છે….🤪😜😝🤣😂😅 ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકીઅને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું ટીચર – … Read more

વિદ્યાર્થી: મારી પાસે સ્કિલ છે,🤣🤣🤣

બજારમાં એક નવું ડિવાઇઝ આવ્યું છેતે મગજના વિચારોને વાચા આપે છેજેનું નામ છે… દારૂ…જો કે આ સિવાય એક અન્ય પણ વસ્તુ છેજે તમારી બોલતીને બંધ કરી શકે છેજેનું નામ છે… બૈરુ🤣🤣🤣 એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અનેએક પટાવાળો વાતચીત કરી રહ્યા હતાએન્જીનિયરીંગનોવિદ્યાર્થી: મારી પાસે સ્કિલ છે,ડિગ્રી છે…સમાજમાં ઇજ્જત છેતારી પાસે શું છે?પટાવાળો: મારી પાસે નોકરી છે!!!!🤣🤣🤣 (નોંધ … Read more

આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.🤣🤣🤣

એન્જીનિયરીંગ પછી…અંકલ: શું બેટા,શું કરી રહ્યો છે આજકાલ???એન્જીનિયર: બસ અંકલ,આ સવાલથીબચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!🤣🤣🤣 સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતારી,બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું અનેઆકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.તેના પાર્ટનર આવી પૂછ્યું,“શું થયું ભાઇ, હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં”સંતા- … Read more

એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.🤣🤣🤣

એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતા.પ્રોફેસર- ચીંટૂ,તારા બાજુમાં સૂતા તારા મિત્રને જગાડ!!!ચિંટૂ- સર તમે જ તેને સૂવડાવ્યો છેતો તમે જ તેને ઉઠાડો!!!!🤣🤣🤣 શિક્ષક- કવિતા અને નિબંધ વચ્ચે શું ફરક છે??….વિદ્યાર્થી- પ્રેમિકા એક શબ્દ પણ બોલે તો તેકવિતા લાગે છે અનેમમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.🤣🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more